शहर की रफ़्तार को गाँव की सादगी और अपनों के प्यार से जोड़ती है 'बस की कहानी'।
GSRTC की व्यापक सेवाओं से जुड़ता है गुजरात का हर कोना और हर दिल।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
त्योहारों की असली खुशी आपको अपनों से मिलाना ही है मेरी इस सुंदर 'बस की कहानी' का मक़सद।
GSRTC के साथ मनाएँ हर त्यौहार, सुरक्षित और सुखद घर-वापसी के साथ।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
ભાદરવી પૂનમે મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ, સલામત અને સુખદ બને તે માટે વધુ બસો સેવામાં જોડાઈ છે.
આજે ગીતામંદિર બસ સ્ટેશન, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે એક્સ્ટ્રા બસ સંચાલનનો શુભારંભ અને નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના પરિવહન મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા.
#GSRTC #DadaNiSawari #JayAmbe
कम किराए में हर यात्री को सुरक्षित मंज़िल तक पहुँचाना ही है मेरी 'बस की कहानी'।
GSRTC देती है हर वर्ग के लिए किफ़ायती, आरामदायक और सुरक्षित यात्रा का भरोसा।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
જય અંબે!
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે GSRTC સંપૂર્ણ સજ્જ! મા અંબાના દર્શનાર્થે આવતા તમામ માઇભક્તો માટે સલામત, આરામદાયક અને સીમલેસ મુસાફરીની ખાતરી.
શુભ અને મંગલમય યાત્રાની શુભેચ્છાઓ!
#GSRTC#DadaNiSawari
हर मोड़ पर आपकी सुरक्षा और देखभाल को अपनी प्राथमिकता बनाना ही है 'बस की कहानी'।
GSRTC की सुरक्षित और विश्वसनीय सेवा के साथ करें बेफ़िक्र सफ़र।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
કનાસના વિદ્યાર્થીઓ માટે GSRTCની નવી બસ સેવાનો પ્રારંભ.
કનાસથી છોટાઉદેપુર સુધીની આ નવી સેવા વિદ્યાર્થીઓની રોજિંદી સફરને વધુ સરળ, સુવિધાજનક અને સુગમ બનાવશે.
#GSRTC#DadaNiSawari
सिर्फ़ रास्ते नहीं तय करती, बचपन की मीठी यादों को नानी के घर से जोड़ती है 'बस की कहानी'।
GSRTC के संग तय करें खुशियों और अपनों के प्यार भरा यादगार सफ़र।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
'સેવા સંકલ્પ સ્વચ્છતા સપ્તાહ' અંતર્ગત ગુજરાતના વિવિધ ડેપો ખાતે એસ.ટી. કર્મચારીઓ અને મુસાફરો દ્વારા સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન કરવા માટેના શપથ લેવામાં આવ્યા.
#GSRTC#DadaNiSawari
आपकी पहली नौकरी और कामयाबी के पहले कदम की साक्षी बनना ही है मेरी 'बस की कहानी'।
GSRTC बनती है आपके हर नए आग़ाज़ और उज्ज्वल भविष्य की हमसफ़र ।
#GSRTC#BusKiKahani#DadaNiSawari
લુણાવાડા ST ડેપોની નવી પહેલથી શિયાલ ગામ સહિત અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ અને રોજિંદી મુસાફરીને વધુ સરળ, સુગમ બનાવતી આ સેવા, ગામડાંથી વિકાસ સુધીની સફરને વધુ મજબૂત બનાવે છે.
#GSRTC#DadaNiSawari
રાષ્ટ્ર વિકાસના સંકલ્પને નવી ગતિ આપનાર, દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ !
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) પરિવાર તરફથી આપશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મંગલકામના. આપના કુશળ નેતૃત્વમાં દેશ અને રાજ્ય પ્રગતિ તથા વિકાસના નવા શિખરો સર કરતું રહે તેવી અભ્યર્થના.
#GSRTC #NarendraModi #DadaNiSawari