SIRની કામગીરી એ આપણાં લોકતંત્રને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા છે….
મતદાતાશ્રીઓ મતદાનનો પોતાનો અમૂલ્ય અધિકાર ભોગવી શકે એ હેતુથી SIRમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, આજે સુરતનાં ઉધના ખાતે આવેલી સમિતિ ઇંગ્લીશ સ્કૂલની મુલાકાત લઇ SIRની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પ���ઠવ્યા.
~~~~~
SIR की प्रक्रिया हमारे लोकतंत्र को और अधिक सुदृढ़ बनाने का महत्वपूर्ण माध्यम है।
मतदाताओं को अपने अमूल्य मतदान-अधिकार का लाभ मिल सके, इसी उद्देश्य से SIR में नाम दर्ज कराने की प्रक्रिया पूरे समर्पण से संचालित की जा रही है।
आज सूरत के उधना स्थित समिति इंग्लिश स्कूल का भ्रमण कर SIR कार्य की समीक्षा की तथा आवश्यक सुझाव एवं मार्गदर्शन प्रदान किया।
વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા, દેશની સેવા માં 24 X 7 સમર્પિત આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ નો ભરૂચ ની ભુમી પર હ્રદયપુર્વક આવકારવાનો અવસર પ્રાપ્ત થયો… #VishwasSeVikas
West Bengal Assembly Speaker Biman Banerjee called on Governor Jagdeep Dhankhar at Raj Bhawan, Kolkata today
Constitutional bodies working in tandem and coordination is quintessential for a functional democracy, said the Governor
“પેજ જીત્યા તો બુથ જીત્યા અને બુથ જીત્યા તો ચુંટણી જીત્યા" ના ગુજરાત પ્રદેશ ભાજપાના જુજારૂ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ના સંકલ્પને સાકાર કરવા “મારા બુથમાં મારી પેજ કમિટી” ના અભિગમને ચરિતાર્થ કરીને આ અંતર્ગત હું મારા બુથ નંબર ૯ ના પેજ નંબર ૧૬ માં પેજ પ્રમુખ બની.(૧/૧)
भाजपा को सबसे बडी राजनीतिक पार्टी बनाने वाले यशस्वी पुर्व अध्यक्ष और सालो पुराने देश के विकास के अटके हुए कार्यो का सरलता से निराकरण करनेवाले जनप्रिय गृहमंत्री श्री @AmitShah जी आपको जन्मदिन की हार्दिक बधाई।आप स्वस्थ रहें और दीर्घायु हो ऐसी माँ आशापुरा से प्रार्थना।#HBDayAmitShah
Govt. of India has been making efforts to streamline business regulation through single window system, labour law reforms, reforms in Disputes Act, etc. to make doing business quick and economical: Union Minister of State for Commerce & Industry
जननायक प्रधानमंत्री श्री @narendramodi
जी का यह फ़ोटो बहुत कुछ बताता है।
पहला मोर के प्रति उनका प्रेम और द���सरा भगवान श्रीराम जी के प्रति उनकी आस्था। अत्यंत सुंदर प्रतिमा है श्रीराम जी की। 🙏🏻
।।जय श्री राम।।