(1/3) National Science Day is celebrated on this day each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C V Raman on 28th February 1928.
On this science day, visit Science Centre at Citylight road. It showcases the Scientific Principles with fun.
પરિવહન સેવાનો વ્યાપ વધારી વધુ નાગરિકોને લાભ મળી રહે તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવા ३ટ નં.21 જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા GIDC ની આજથી શ३આત કરવામાં આવી છે. જેનો જાહેર જનતાને વધુમાં વધુ લાભ લેવા વિનંતી. વધુ માહિતી માટે: https://t.co/BU7Koew6Vh
#MySurat#SitiLink
'પ્��ધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોના 'ઘરના ઘર' નું સ્વપ્ન સાકાર થાય તે માટે તા. 25.02.2019 ના રોજ સુરત મહાનગરપાલિકા મુગલીસરા ખાતે EWS - 1 તથા EWS - 2 સ્કીમના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો રાખવામાં આવ્યો હતો તેની તસ્વીરી ઝલક.
SMC દ્વારા સુરત શહેરમાં અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરુપે જૂના પૂર્વ વરાછા ઝોન-એ ખાતે જુદા જુદા વિસ્તારમાં તા.25.02.2019 ના રોજ અનધિકૃત બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી હતી. વધુ માહિતી માટે: https://t.co/aoShlq4meA
#MySurat
SMC દ્વારા સુરત શહેરમાં અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરુપે ઉધના ઝોન ખાતે ડ્રા.ટી.પી. સ્કીમ નં.56 (બમરોલી) વિસ્તારમાં તા.26.02.2019 ના રોજ અનધિકૃત બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી હતી. વધુ માહિતી માટે: https://t.co/ulS9snYOb0
#MySurat
(1/2)સુરત મહાનગર પાલિકા ધ્વારા આગામી 27 ફેબ્રુઆરી ના રોજ રુ 200 કરોડ ના બોન્ડ બાહર પાડનાર છે, જે સંદભે ગત 22 ફેબ્રુઆરી, શુક્રવાર ના રોજ મુંબઇ ખાતે માનનીય કમિશનર શ્રી દ્વારા રોકા��કારો ને આકષઁવા એક ઇન્વેસ્ટર
Surat Municipal Corporation is awarded Open Data Champion Award under Silver Category at Digital India Award Ceremony. Award was conferred by Shri Ravi Shankar Prasad, Honourable Minister of Information and Technology, Govt. of India.
#MySurat
(1/2)18 વર્ષની ઉંમરે મતદાર યાદીમાં નામ નોંધાવવું એ આપણી જવાબદારી છે. તો આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમારા મતદાનનો ઉપયોગ કરવા માટે મતદારયાદીમાં નામ નોંધાવવા,
(1/2) સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તા.18.02.2019 ના રોજ શહેરના વિવિધ ઝોનના જુદા વિસ્તારમાં આવેલી વિવિધ 43 સંસ્થાઓની સ્થળ તપાસ કરી લાયસન્સ/ રજ��સ્ટ્રેશન વગર કાર્યરત કુલ 13 સંસ્થાઓને બંધ કરાવવામાં આવેલ છે તેમજ 22 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી.
(1/2)SMC દ્વારા સુરત શહેરમાં અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરુપે પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.36 (વરિયાવ), એફ.પી.નં.17 ના મિલકતદારે કરેલ અનધિકૃત બંધકામ તા.18.02.2019 ના રોજ દૂર કરી જગ્યા ખુલ્લી કરવા ઉપરાંત વહીવટી ખર્ચ વસૂલવાની કામગીરી કરવા��ાં આવી હતી.
(1/2) With an aim to enable people enjoy flowers throughout the year, Surat Municipal Corporation (SMC) has decided to set up eight conservatories in Dindoli floral garden at the cost of Rs 2.31 crore.
સુરત મહાનગરપાલિકા દ્વારા ભાવિ પેઢીને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવા માટે ₹51 કરોડના ખર્ચે મજૂરાના ચિલ્ડ્રન પાર્કને 'કિડ્સ સિટી' તરીકે વિકસાવવામાં આવશે.
#MySurat
(1/2)સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સાહસવૃત્તિ અને ખેલભાવનાને પ્રોત્સાહન મળે તે માટે તા.17.02.2019 ના રોજ વી.આર.મોલની સામે `શ્રી જશવંત પચ્ચીગર સાયકલ સ્પર્ધા' તેમજ `શ્રી જશવંત પચ્ચીગર દોડ સ્પર્ધા' નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા તા.19.02.2019 ના રોજ ચંદ્ર પૃથ્વીની વધુ નજીક આવવાને કારણે વધુ મોટો અને તેજસ્વી દેખાવાનો હોવાથી શહેરીજનો માટે સાયન્સ સેન્ટર ખાતે ચંદ્ર દર્શનનું આયોજન કરેલ હોવાથી શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા વિનંતી. વધુ માહિતી માટે: https://t.co/IMuh7lXrdD
#MySurat