🤝🏻🙏🏻જય યોગેશ્વર🙏🏻🤝🏻
નવા વર્ષમાં આપણે બધાં જ લોકો સાથે હળીમળીને સલામતિ પૂર્વક કામ કરી આપણી જાતને અને સાથે કામ કરતાં દરેકની સંભાળ રાખશું એવો સંકલ્પ કરીએ તો ભગવાન જરૂર આપણને શક્તિ આપશે.
@BJP4India@JPNadda હજુ પણ લોકલ કોર્પોરેટરો ને ભ્રષ્ટાચાર કરવાનું ભૂલતા નથી, નગરપાલિકા વિસ્તારમાં રસ્તા માં તો જાણે ચગડોળ માં બેસતા હોય એવું લાગે છે,
સુધરશે નહિ તો લોકો સત્તા પરથી ઊતરશે
આ તો રામના નામે પથ્થર તરે એમ મોદી નામ ખરાબ ના કરો,
આ તો વોટ તો મોદીને જ છે,.......
राजनीति मेवा खाने, अपने परिवारों में सत्ता की बंदरबांट करने, परिवार को आगे बढ़ाने और भ्रष्टाचार करने की जगह थी,
लेकिन मोदी ज�� ने देश की राजनीतिक संस्कृति बदल दी है।
मेवा खाने दूंगा नहीं और लोगों की सेवा से पीछे से हटूंगा नहीं, इस बात को मोदी जी ने साकार किया है: श्री @JPNadda
@BJP4India જય જય ગરવી ગુજરાત
માનનીય મોદીજી ને સત્ત સત્ નમન
હંમેશા મન, શરીર અને વિચાર સ્વસ્થ રહે એવી અમારા પરિવાર ની શુભકાનાઓ
જય વિશ્વકર્મા
ભરૂચ પંચાલ યુવક મંડળ