@ChrisBrooksDJ@AldiUK I went through this ,from the sainsbury's, manager give me paid holidays and I didn't asked for that, when they terminated my contract after getting my salary and they sent a Latter to my home that you're overpaid of £146.14 amount,you have to return it.
દરેક ‘સાચા ભારતીય’ને રાહુલ ગાંધીના આ ખુલાસા પર ચિંતા થવી જોઈએ. જ્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની આત્મા પર જ સવાલ ઉઠે ત્યારે એ ગંભીર તો છે જ. અહીં આંકડાઓ અને પુરાવા સાથે દાવા કરાયા છે ત્યારે સવાલોના ઘેરામાં આવેલ ચૂંટણી પંચની જવાબદારી બની જાય છે કે એ જવાબ આપે, ખુલાસા કરે. માત્ર ચૂંટણીઓ યોજવી જ લોકતંત્ર નથી પણ એ તટસ્થ અને પારદર્શી રીતે, કોઈ ગોટાળા વગર થાય એ જરૂરી છે. બિહારમાં SIRમાં ગોટાળા, મહારાષ્ટ્રમાં વોટિંગમાં ગોલમાલ, 4 વર્ષમાં ન વધ્યા હોય એના કરતા પણ અનેક ગણા 4 મહિનામાં વધી ગયેલા વોટર આ બધા સવાલોના જવાબ મળવા જોઈએ. We are not a banana republic and we hope we don’t transform into one.
#ElectionCommission
I attached My number plate photo and E -memo photo ,you will also find a clearly visible difference in both number plates. If a accused do a crime in future with this number plate who is responsible for this? @PoliceAhmedabad@AhmedabadPolice@sanghaviharsh@kathiyawadiii
Please re-consider my application and view the both photo of number plates ,you will identity difference. Kindly helpful me in this regard. I Mailed this to regarding Mail ID but still they told me that you will have to Pay it.
@Kaushik_6661 @AhmedabadPolice@PoliceAhmedabad Bhai Email kri ne complain kri to pn aem j javab ape chhe k tamare j bharvo padse ,number plate vachhe difference nathi khabr padti a loko ne .
મારે આજે એસ.એમ.એસ આવ્યો,હ���લ્મેટ ન પહેરવાનો, મે મેમો ચેક કર્યો તો ગઈ કાલ નો હતો, હું હમેશાં હેલ્મેટ પહેરીને જ બાઇક ચલાવું છું, આ નંબર પ્લેટ પણ મારી નથી, બાઇક પણ મારું નથી, રવિવાર હતો તો ઘરે ��તો આ સમયે. GJ27DW0178 નંબર નો મેમો GJ27DU0178 ને આપેલો છે,નંબર પ્લેટ સાથે છેડછાડ છે