વર્ષ ૧૯૭૦થી અત્યાર સુધી સખત પરિશ્રમ કરી પોતાના લોહીનું પાણી કરી પોતાની જાતને ખપાવી દઈ ભારતીય જનતા પાર્ટીને સશકત કરવા માટે બલિદાન આપનારા કાર્યકર્તાઓ અને તમામ ��ૂંટાયેલ અથવા ચૂંટણી લડેલ કાઉન્સીલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓનો સમૂહ સંવાદ કાર્યક્રમ યોજાયો.
देश के मेरे सभी परिवारजनों को होली की अनेकानेक शुभकामनाएं। स्नेह और सद्भाव के रंगों से सजा यह पारंपरिक पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नया उत्साह लेकर आए।