માણસા તાલુકા યુવા મોરચા ના પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક બેઠક યોજાઈ. જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ અને પ્રભારી શ્રી નીતિનસિંહ બારડ, યુવા મોરચાના પ્રમુખ શ્રી લવભાઈ બારોટ, મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ચૌધરી તથા ટીમ ઉપસ્થિત રહી.
સતત બીજી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ આદરણીય શ્રી @JayShah જીને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભ��ામનાઓ! 🇮🇳🏏
આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર આપની કુશળ નેતૃત્વ ક્ષમતા, દૂરંદેશી વિઝન અને વહીવટી કુશળતાનું પ્રમાણ નથી, પરંતુ વૈશ્વિક ક્રિકેટ જગતમાં ભારતના વધતા જતા પ્રભાવ અને ગૌરવનું પણ પ્રતીક છે. આપના નેતૃત્વ હેઠળ વિશ્વ ક્રિકેટ નવી ઊંચાઈઓ સર કરશે અને રમતગમત ક્ષેત્રે નવા આયામો સ્થાપિત થશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે.
આપના આગામી કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🙏💐
#JayShah #ICCChairma
।। સુસ્વાગતમ્ ।।
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા આપણા યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબનું ગુજરાતની ખમીરવંતી ધરા પર હાર્દિક સ્વાગત છે
નૂતન વર્ષના પાવન અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી @AmitShah સાહેબને શુભેચ્છાઓ પાઠવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
#NewYear#VikramSamvat2083
ગાંધીનગર જિલ્લા યુવા મોરચાના દ્વારા કલોલ ખાતે શ્રમજીવી વિસ્તાર માં મીઠાઈ, ફટાકડા તેમજ મહિલાઓ ને સાડી વિતરણ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી નરેશભાઈ દેસાઈ, ગાંધીનગર જીલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, કલોલ ના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર,
ડો. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ ગાંધીનગર તથા શ્રી સરસ્વતી શિશુ મંદિર માણસા ના સહયોગથી આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેઓનો ઉત્સાહ વધાર્યો.
આજે માણસા સ્થિત કાર્યાલય 'શ્યામરથ' ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબના પ્રેરણાદાયી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' નો ૧૩૯મો એપિસોડ સાથી કાર્યકર્તા મિત્રો અને પદાધિકારીઓ સાથે એકત્ર થઈને નિહાળ્યો અને શ્રવણ કર્યો.
પ્રધાનમંત્રી શ્રી દેશના ખૂણે-ખૂણેથી સામાન્ય લોકોના અસાધારણ પ્રયાસો, સ્વદેશી ઉત્પાદનો, પર્યાવરણ સંરક્ષણ, યુવા સશક્તિકરણ અને જન ભાગીદારીથી દેશમાં આવી રહેલા સકારાત્મક પરિવર્ત��ોની વાતો સુંદર રીતે રજૂ કરે છે. તેમનો આ સંવાદ દેશવાસીઓને દેશસેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સતત નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે.
સંગઠનના સાથીઓ સાથે બેસીને આ દેશપ્રેમ અને પ્રોત્સાહનથી ભરેલો સંદેશ સાંભળવો એ હંમેશાં એક વિશેષ અને ઉર્જાસભર અનુભવ રહે છે.
આવો, આપણે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહ્વાન પર 'વિકસિત ભારત'ના નિર્માણમાં આપણું યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ કરીએ.
#MannKiBaat #PMModi #NarendraModi
🛣️ ગામડાં વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરતી નવી કડી! 🔗
આજે પરબતપુરા ખાતે પરબતપુરા - જામળા રોડનું ભાવભર્યું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ નવા માર્ગના નિર્માણથી પરબતપુરા અને જામળા વચ્ચેનું અંતર સરળ અને સુગમ બનશે. આ રોડ ગા��ના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોની રોજીંદી અવરજવરને વધુ ઝડપી અને સલામત બનાવશે.
📍 સ્થળ: પરબતપુરા