“મમતા દિન નિમિત્તે CHO તથા FHW દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી. હિમોગ્લોબિન, વજન, બ્લડ પ્રેશર ચકાસણી સાથે જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. માતા અને બાળકના આરોગ્યની દેખરેખ માટે અનુસરણની સૂચનાઓ આપવામાં આવી.” @phcbhadai@MandviTho
આ કાર્યક્રમમાં MPHS અમિત પટેલ દ્વારા NVBDCP રોગ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં દક્ષાબેન ભટ્ટ FHS, યશ પટેલ CHO , ભવ્યાબેન FHW, ભગીરથસિંહ રાણા mphw હાજર રહેલ છે.
પ્રા. આ. કેન્દ્ર -મોટી ભાડઈ
તા -માંડવી. જિલ્લો- કચ્છ.
25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ.
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પાસવાન સાહેબના માર્ગદર્શન હેઠળ અને પ્રા.આ. કેન્દ્ર મોટી ભાડઈ ના મેડીકલ ઓફિસર ડો હાર્દિક પંડ્યા સાહેબ ની નિગરાની હેઠળ
"Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite.
અંતર્ગત
25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભાડઈ ખાતે લઘુશિબિર ભરવામાં આવી.
લઘુશિબિરમાં મચ્છરજન્ય રોગ(મેલેરિયા) વિશે આરોગ્ય વિષયક જન જાગૃતિ કરવામાં આવી.તેમજ લોકોને મેલેરીયા થી કેવી રીતે બચી શકાય. બચવાના ઉપાયો તેમજ તેની સારવાર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.
આજરોજ પી એચ સી ભાડાઈ ખાતે આયુષ્માન ભવાહ પ્રોગ્રામ અને ટીબી મુક્ત ભારત અંતર્ગત રેલી કાઢવા માં આવી અને ટીબી ચેમ્પિયન ત્રામજ લેપ્રસી તેમજ નિક્ષય પોષણ સહાય યોજના ના લાભ સમજાવ્યું તેમજ આરોગ્ય શિક્ષણ આપ્યું.