PHC સેન્ટર ગઢકા ખાતે JAS સમિતિની મીટીંગનું આયોજન JAS સમિતિ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ભૂપત ભાઈ બોદરના અધ્યક્ષ સ્થાને PHC ગઢકામાં સામાવિષ્ટ સરપંચો અને ડોક્ટરો ની ઉપસ્થિતીમાં થયેલ. આ મીટિંગમાં ચાંદીપૂરા વાયરસ સામે તકેદારીનાં પગલાં અને દવા છંટકાવ કામગીરી કરવી
પ્રાથમિક આરોગ્ય કેન્��્ર ગઢકા,તા.જી. રાજકોટ ખાતે તા.09-06-02023 નાં રોજ e-PMSMA અંતર્ગત 24 સગર્ભા બહેનોના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવેલ તેમજ જોખમી સગર્ભાને સારવાર આપવામાં આવેલ અને <7 HB સગર્ભાને આયર્ન સુક્રોઝ ચડાવવામાં આવેલ અને તમામ સગર્ભા બહેનોને સારવાર અને સલાહ સૂચન આપેલ