આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઠંબા ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ફેમિલી પ્��ાનિંગ વિશે આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ
Phc Sathamba
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઇંદ્રાણ ના કસૈયા ગામમાં ચાંદીપુરા વાયરસ સર્વે તેમજ સેન્ડ ફ્લાય નિયંત્રણ માટે ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી AAM -INDRAN PHC -sathamba
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર હાઠીપુરા ખાતે World Menstrual Hygiene Day ની ઉજવણી કરવામાં આવી. જેમાં કિશોરીઓ ને માસિક સમય ની સ્વછતા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
AAM Hathipura
Phc Sathamba