તા.19/07/2026 ના રોજ એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય, દ્વારા મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોને 1064 નંબર અંગે સમજ આપી તથા પોસ્ટર લગાવવામાં આવ્યાં.
#ACBGujarat#Gujarat#FightAgainstCorruption
હરીપર ગામ ખાતે આવેલ કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહી કરવ���ના અવેજ પેટે માંગી હતી લાંચ.