આવેશમાં પૂતળાં બનાવવાની વાતો થાય, પણ કિશનની માત્ર 20 દિવસની દીકરી 20 મહિનાની થાય ત્યાં તો બધા પોતાનામા�� પડી જાય એ બહુ જોયું છે. એ સંઘર્ષ તો સ્વજનો માથે જ આજીવન. એમાં સુરત માલધારી સમાજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું ગયેલો એ વિજયભાઈ માલાભાઇ ભડિયાદરાએ એની તમામ જવાબદારી લીધી એમને વંદન.