માન.ધારાસભ્યશ્રી કલોલની વિશેષ ઉપસ્થિતિમાં તા.26.08.2024 ના રોજ કલોલ શહેરના કલ્યાણપ��રા વિસ્તારના દીવાલ પડી જતાં 2 ઇસમોના દટાઈ જવાથી મૃત્યુ થયા હતા તેઓના પરિવારને સરકારશ્રી દ્વારા રૂ.8 લાખ માનવ મૃત્યુ સહાય ચુકવવામાં આવી.
સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી દિન 7 માં પૂર્ણ કરવામાં આવી.
ઝાલોરથી કપડવંજ જતી અંદાજીત ૫૬ થી વધુ મુસાફરોથી ભરેલ બસ કલોલના સઇજ અંડરબ્રીજમાં પાણીમાં ફસાઈ હતી જે ઘટનાની જાણ વહીવટીતંત્રને થતા મુસાફરોથી ભરેલ બસને પાણીમાંથી બહાર કાઢવા બચાવની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્ય સેવક તમારા ગામે... અંતર્ગત માણસા તાલુકાના અલુવા ગામની મુલાકાત...
ગ્રામ પંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળા, મધ્યાન ભોજન યોજના, , આરોગ્ય કેન્દ્ર ની સ્થળ મુલાકાત અને ગુણવત્તા ચકાસણી... ગામ લોકો અને આગેવાનો સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી સત્વરે તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો.
ભારતનો રાષ્ટ્ર ધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ કલોલ શહેર આંબેડકર ચોકથી જે.પી. ગેટથી સરદાર બાગ સુધી “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવેલ.
CEC Shri Rajiv Kumar addressed the Nodal IT Officers from States/UT during a ‘Workshop on ERO Net 2.0 and IT applications' organised at IIIDEM, New Delhi yesterday.
#ElectionCommissionOfIndia
Want to register as a new voter or seeking correction in your Voter ID? Look no further! Log-onto ECI’s Voter Portal today and get all your voter registration related queries resolved!
Link 👉https://t.co/pFfWREJ7sX
#ElectionCommissionOfIndia#ECI#ECIApps#VoterPortal
'સરકાર આપના દ્વાર' અભિગમ હેઠળ આજ રોજ પ્રાંત કચેરી,કલોલ દ્વારા સીટી સર્વે સુપ્રી.,કલોલના સંકલનમાં રહી મોજે- નારદીપુર તા-કલોલ ખાતે "શ્રીસરકાર" થયેલ મિલકતો માટે ખાસ કેમ્પનું આયોજન કરી સ્થળ પર જ જરૂરી આધાર પુરાવા મેળવી લોક સુનાવણી રાખવામાં આવેલ.@CollectorGnr