જીવતર ને ઉજાગર કરનારી શકિત..... સ્ત્રી..સ્ત્રી એટલે કેસુડો, પાનખર મા પણ વૈભવ"વિશ્ર્વ મહીલા દિવસ" ની ઢગલાબંધ શુભેચ્��ાઓ.
આવો નારીને સમોવડી નહીં, સંગાથી બની સમાજપથ પર આગળ વધીએ.
#InternationalWomensDay
सरस्वती नमस्तुभ्य�� वरदे कामरूपिणी।
विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा।।
વસંતપંચમી - સાહિત્ય, કલા, સ્વર, જ્ઞાન ના દેવી સરસ્વતી નો દિવસ.
આજના પવિત્ર દિવસે માઁ સરસ્વતી ની આપના સૌના પર કૃપાદૃષ્ટિ બની રહે એવી પ્રાર્થના 🙏
#VasantPanchami
हुस्नऔર इश्क़दोनोंकोरुस्वाक��े
वोजवानी जो ख़ूँ में नहाती नहीं
(क़ैफ़ी)
आजविश्वमें प्रेमकासबसेबड़ाप्रतीक-उत्सव वेलेंटाइन्सडे है,औरआजहीदेश-प्रेम का सर्वोच्च परचम लहराते हुए भारत माँ के जाँबाज़ों द्वारा दी गई शहादત कास्मरण-दिवस भी है।आइये,मुहब्बत और शहादतकोएक साथ नमन करें, सलाम करें
कुछ नशा तिरंगे की आन का है,
कुछ नशा मातृभूमि की मान का है,
हम लहरायेंगे हर जगह ये तिरंगा,
नशा ये हिन्दुस्तान की शान का है
💥ભારત માતાકી જય 💥
🌷 વંદે માતરમ્ 🌷
ગણતંત્ર દિવસની શુભ કામના
#HappyRepublicDay2021
હું+તું= અમે એટલે અમારો ૨૪ વર્ષ ની સંગાથ યાત્રા.
હું અને તું, તું અને હું સાથમાં
પાસમાં કે સાથમાં આકાશમાં
જીવશું બસ, વ્હાલમાં , વિશ્વાસમાં 👣
- તુષાર શુક્લ
પરિણયની પળે જ્યારે મળે છે ,બે હસ્ત..🤝
સંકલ્પ સ્વયં કહે છે, જિંદગી જીવીશું મસ્ત..🤗
💐🎂👏🎤🎻🎊😊
📞નૂતનવર્ષાભિનંદન કે
Happy New year ,સાલમુબારક. 💐
આમ તો આ બ્હાને કહેવું છે,
તમને અમારું વ્હાલ મુબારક. 😍
આજે વાવ્યું કાલે ઊગશે,
છલક છલકતી કાલ મુબારક ..🎸🎺🎻🎷
બાળ દિનની શુભકામનાઓ....
ચાલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી કે પ્રથમ માણસ બની જઈએ,
હવે બસ એક જ રસ્તો છે તમાશો દૂર કરવાનો ,
બધાય વેશ ખ���ખેરી ફરી બાળક બની જઈએ. . .
#બાળક
#બાળદિન