વિશ્વને જોડતી એક રેખા!
સાબરકાંઠાના સલાલ ખ��તે આવેલ કર્કવૃત્ત વિજ્ઞાન પાર્ક એ એવું અનોખું સ્થાન છે જ્યાં એક ભૂગોળીય રેખા જીવંત વર્ગખંડ બની જાય છે - જ્યાં વિજ્ઞાન, ભૂગોળ અને જિજ્ઞાસા એકત્ર થાય છે.
કર્કવૃત્ત પર ઉભા રહીને પૃથ્વીના અદભૂત વૈજ્ઞાનિક રહસ્યોને અનુભવ�� અને જાણો કે કેવી રીતે એક માત્ર રેખા ખંડો, સંસ્કૃતિઓ અને જ્ઞાનને જોડે છે.
વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને શોધક મન માટે ગુજરાતનું એક નવું વિજ્ઞાન પર્યટન સ્થળ, જ્યાંથી પૃથ્વી વિજ્ઞાનની નવી સફર શરૂ થાય છે.
SIR-૨૦૨૬ અંતર્ગત ��તદાર નોંધણી અધિકારીશ્રી, હિંમતનગર અને નાયબ ચૂંટણી અધિકારીશ્રી, સા.કાં. દ્વારા BLO ની કામગીરીની સમીક્ષા કરી તથા મતદારોને EF ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત તા.૧૫, ૧૬, રર અને ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાબરકાંઠા જીલ્લામાં ખ��સ કેમ્પ યોજાશે ખાસ કેમ્પના દિવસો દરમ્યાન બી.એલ.ઓ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં તથા ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોઘવા મદદરૂપ થશે.@CEOGujarat @ECISVEEP
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ડેડીયાપાડા ખાતે માન. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રને આપશે વિવિધ વિકાસકામોની ભેટ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાબરકાંઠા અને મામલતદાર હિંમતનગરએ હિંમતનગર વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક ના વિસ્���ારમાં મુલાકાત લઈ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા તથા ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.@CEOGujarat @ECISVEEP
SIR માટે સાબરકાંઠા જિલ્લો છે મક્કમ ✌️
પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન વાન 🚛 દ્વારા મતદારયાદી સધન સુધારણા અભિયાનનો પ્રચાર પ્રસાર.@CEOGujarat@ECISVEEP