ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ન.પા નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી ના પદગ્રહણ સમારોહ માં ઉપસ્થિત રહ્યા તેમાં ધારાસભ્યશ્રી,જિ.મહામંત્રીશ્રી,જી.સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,સંગઠન પ્રમુખશ્ર��, સંગઠનના હોદ્દેદારશ્રીઓ,સુધરાઈ સભ્યશ્રીઓ,વેપારીઓ,પત્રકાર મિત્રો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આજે ધ્રાંગધ્રા ખાતે ઘનશ્યામભાઈ ક્રિપલાની ના "આવો આવો" હોલસેલ કરિયાણા દુકાન ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમાં સંગઠન પ્રમુખશ્રી,ન.પા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી,ન.પા પૂર્વ પ્રમુખશ્રી, સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,ન.પા સુધરાઈ સભ���યશ્રીઓ વગેરે ઉપસ્થિતિ રહી હતી.
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા શહેર સંગઠન ઉપપ્રમુખ અરવિંદભાઈ શ્રીમાળીની નાદુરસ્ત તબિયત હોવાથી તેમના નિવાસસ્થાને તેમના ખબર - અંતર પૂછ્યા હતા.તેમાં જિ. હોદેદારો, સંગઠન પ્રમુખશ્રી,નગરપાલિકા ના હોદેદારો, સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,ન.પા સુધરાઈ સભ્યશ્રીઓ વગેરે ની પ્રેરક ઉપસ્થિતતિ રહી હતી.
Attended the Padma Awards ceremony today. The ceremony was filled with pride, gratitude and inspiration as distinguished personalities from diverse fields were honoured for their exceptional contributions to society and our nation.
@PadmaAwards
સુરેન્દ્રનગર ખાતે રાજપૂત મેડીકલ એસોસીએશન દ્રારા સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ ના તબીબો ના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.તેમાં પૂર્વ મંત્રીશ્રી,ક્ષત્રિય સમાજ ના પ્રમુખશ્રી, ક્ષત્રિય સમાજના નામાંકિત અને સેવાભાવી ડોક્ટરશ્રીઓ, મહાનુભાવો, આગેવાનો વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા જોગાસર તળાવ પાસે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકારના"અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ" ના પુર્ણ થતા હોય તેના ભાગ રૂપે રાખેલ વૃક્ષારોપણ "એક પેડ માં કે નામ " કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા.
શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આયોજિત "શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ"માં ઉપસ્થિત રહ્યા.તેમાં સંતો, મહંતો,ધારાસભ્યશ્રી,સંગઠનના હોદેદારો ,નગરપાલિકા ના હોદેદારો,મહાનુભાવો,આગેવાનો તથા અન્ય હોદ્દેદારો વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
4399 दिनों की जनसेवा, जनविश्वास और विकास की ऐतिहासिक यात्रा पर हमारे यशस्वी प्रधानमंत्री श्री @NarendraModi जी को हार्दिक बधाई।
सर्वाधिक लंबे समय तक निर्वाचित प्रधानमंत्री बनने का यह गौरव 140 करोड़ भारतवासियों के अटूट विश्वास का प्रमाण है।
#LongestServingElectedPMModi
ધ્રાંગધ્રા દેપાળા ના ચોરા પાસે રાખેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા માં ઉપસ્થિત રહ્યા.તેમાં સંતો, મહંતો,સંગઠનના હોદેદારો મહાનુભાવો, આગેવાનો તથા અન્ય હોદ્દેદારો વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૧૨ વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે ધ્રાંગધ્રા ખાતે રોકડીયા સર્કલ તથા ફૂલેશ્વર પાસે રાખેલ "સ્વછતા એ સેવા-સ્વચ્છ ભારત " કાર્યક્��મ માં ઉપસ્થિત રહ્યા.તેમાં જિ.ના હોદેદારો,ન.પા.ના હોદેદારો, સંગઠનના હોદેદારો વગેરે ઉપસ્થિતિ રહી હતી.
હરીધામ સોખડા (વડોદરા જિલ્લો ) ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અવિરત 12 વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્��ાણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.તેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી,પ્રદેશના હોદેદારો,ધારાસભ્યશ્રી,જિ.હોદેદારશ્રીઓ, સંગઠનના હોદેદારો,આગેવાનો,મહાનુભાવો વગેરે ��ી પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ધ્રાંગધ્રા ન.પા.ખાતે પ્રથમ બોર્ડ પ્રથમ સામાન્ય સભામાં કારોબારી તથા વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓના નામની જાહેરાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.તેમાં ચીફ ઓફિસરશ્રી,ન.પા.પ્રમુખશ્રી,સં.પ્રમુખશ્રી ન.પા.ઉપપ્રમુખશ્રી,કા.ચેરમેનશ્રી,સંગઠન ના હોદેદારશ્રીઓ,સુ.સભ્યશ્રીઓ ની પ્રેરક હાજરી રહી હતી.
આજે સંસ્કારધામ ગુરુકુલ ખાતે સં. ઉપપ્રમુખ શ્રી હેમેન્દ્રસિંહ સોલંકી દ્રારા યજ્ઞશાળા રાખેલ યજ્ઞના પુર્ણાહુતી પ્રસંગે ઉપસ્થિત રહ્યા.તેમાં સંગઠન પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી,ન.પા.પ્રમુખશ્રી,કા. ચેરમેનશ્રી,સંગઠન ના હોદેદારશ્રીઓ,સુ. સભ્યશ્રીઓ,સંતો, મહંતો વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.
આજે ધ્રાંગધ્રા શીવ પાર્ટી પ્લોટ ખાતે શ્રી જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા સુપુત્ર ચિ.મનનસિંહના લગ્નપ્રશંગે ઉપસ્થિત રહ્યા.તેમાં ધ્રાંગધ્રા ન.પા પ્રમુખશ્રી,સંગઠન પ્રમુખશ્રી,કા.ચેરમેનશ્રી,ઉપપ્રમુખશ્રી,સં. હોદેદારશ્રીઓ,સુ.સભ્યશ્રીઓ,DCW ના અધિકારીશ્રીઓ વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.