@DhavalP67910501 CCTV જો અમારા વખતે હોતે ને તો તો તમારી આંખ માથી આંસુ આવી જાત…..
પણ અમને ૬-૭ વર્ષે સ્કુલમાં નય નિશાળે મોકલ્યા હતા ….એટલે આવુ નોતુ….
અત્યારે શાળાએ ક્યાં કોઇને મોકલવા છે
😡😡😡🤬🤬🤬
@_NiRaLi_Solanki લોકા સાવ અંધ થય ગયા લાગે છે
અમે તો ગુજરાતમા જ શિક્ષણ મેળવયુ
નોકરી કરવી નોતી એટલે પોતાનો ધંધો કર્યો
હમણાં આ ગાંડી સરકારે મને માં કાર્ડ આપ્યું જેથી દવાખાના પૈસા વધ્યા (મારી પાસે)
તેમજ આ સરકારે નફરત અને દંગા થાય તો ફટાફટ લોકા તથા ગુંડા પહોંચાડવા આખા ગુજરાતમા નવા રસ્તા બનાવી દીધા
😀