Today every one understood completely why Brahmins never allowed non Brahmins inside the Temple and why they want to hand over Temple to them.
Temples are a precious place only for us, it is just a money making place for them.
છાતી કુટીને તું રોદણાં ના રોઇશ
મેં ફૂટપાથ પર છોકરાં જોયા છે
ખુમારીથી જીવી લે છે એ જિંદગી
શુ નસીબ નામે એ રોયા છે ???
જો હજુય બીજ ઉગી નીકળશે
તે હજુ સપના ક્યાં ખોયા છે ??
અમારી ઓફિસમાં એક પટાવાળો છે.
તેના કામમાં આપણે ભૂલો કાઢીએ તો તેનું દર વખતનું એક વાક્ય...
"બવ બારીકાઈથી જોઈએ ને, તો બાયુમાં ય મૂછું દેખાય...!" 😜🤪
બોલો, હવે આવાઓને તો કેમ પહોંચવું?
વાતેય સાચી છે....!!
😂😂🤣
જ્યાં ગુમાવો, ત્યાં જ શોધો, એ હવે સાચું પડ્યું, આખરે તારા જ ફળિયેથી જડ્યો છું હું મને.
પાનખરમાં ને વસંતમાં ફેર શું એ જાણવા, તમને અડકીને પછી ખુદને અડ્યો છું હું મને.
- ખલીલ ધનતેજવી
અમુકને ખ્વાબની કદર ન હોય અમુકને ગુલાબની કદર ન હોય
હોય ભલે એમના ભલા માટે જ અમુકને રૂઆબની કદર ન હોય
અમુકને સવાલ કરવું બહું ગમે અમુકને જવાબની કદર ન હોય
ભવિષ્ય આપી દે છે પસ્તીમાં અમુકને કિતાબની કદર ન હોય
@XiaomiIndia I would like to have the superpower of the 5000 mAh battery 🔋 that makes me survive long hours in my Hectic schedule, and the HyperCharge power to charge me fast. I also want shield on my back just like Super attractive leather back of Note 13 pro plus.
@tbhAnubhav My tution teacher stopped me to take admission in I.T. Engineering in 2013. And he said to my parents that I.T. Field will not have any future