Convener Beti Bachao Beti Vadhao Gir Somnath BJP , Associate Proffessor Mahila College Veraval , EC Member Bhakt Kavi Narsinh Mehta University Junagadh
आज मुझे देश के यशस्वी एवं माननीय प्रधानमंत्री श्री @narendramodi जी मुलाकात करने का परम सौभाग्य प्राप्त हुआ। इस दौरान देश के विकास,जन-कल्या�� और विभिन्न महत्वपूर्ण विषयों पर उनका बहुमूल्य मार्गदर्शन मिला। देश के प्रति उनका दृष्टिकोण, अटूट ऊर्जा और नेतृत्व कौशल वाकई प्रेरणादायक है।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
તમારા ભાઈબંધ મિત્રોને સગા સંબંધીને અને તમારી પાસે જેટલા ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરવો કેમકે નાના બાળકોની જિંદગી બચી જાય અને જિંદગી સુધરી જાય
પ્રો (ડૉ) જીવાભાઈ વાળા
સોમનાથ - વેરાવળ
સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રીનો પદગ્રહણ સમારોહ
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર ખાતે અધ્યક્ષશ્રી જગદીશભાઈ પંચાલજી ને શુભેચ્છા પાઠવી @_jagdishvishwakarma_
વેરાવળ મુકામે દેવાણી પરિવાર દ્રારા આયોજીત ।। શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ માં ઉપસ્થિત રહી વ્યાસપીઠ ના વક્તા શ્રી રાહુલદાદાના સ્વરે કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો..
राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष के उपलक्ष्य में आयोजित व्याख्यानमाला -
‘100 वर्ष की संघ यात्रा - नए क्षितिज’
वक्ता : डा. मोहन भागवत जी
सरसंघचालक, रा. स्व. संघ
26-27-28 अगस्त, 2025
विज्ञान भवन, दिल्ली
सायं : 5:30 बजे
लाईव : @RSSorg Facebook : RSSOrg YouTube : RSSOrg
श्रीराम मंदिर आंदोलन के महानायक, उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री एवं राजस्थान के पूर्व राज्यपाल, 'पद्म विभूषण' श्रद्धेय कल्याण सिंह जी की पुण्यतिथि पर उन्हें शत-शत नमन!
राष्ट्र और समाज की नि:स्वार्थ सेवा हेतु समर्पित उनका जीवन सबके लिए सदैव प्रेरणा स्रोत रहेगा।
પ્રકૃતિએ શીખવ્યું મૌન રહીને પણ સંગીતમય રહેવું. પરિસ્થિતિ પ્રમાણે એડજેસ્ટ કરવું પણ મૂળ પ્રકૃતિ ક્યાર���ય ન છોડવી. હું દ્રઢપણે માનું છું કે પ્રકૃતિ અને ઈશ્વર એક જ છે.
જંગલ લડતાં શીખવે છે. હારતાં શીખવે છે. મૌન શીખવે છે અને સંગીત શીખવે છે. એકબીજાને સ્વીકારતાં શીખવે છે.
(૧)