શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 7 મહિલાઓનાં મોત થયા છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#bihar#lakhisaray#ashokdhamtample
ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાગચંદ્રેશ્વર મંદિર પાસે અચાનક નાસભાગ જેવી સ્��િતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે પરિસરમાં કરંટ ફેલાવાની અફવા બાદ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છવાઈ ગયો.
#ujjain #ujjaintample #ujjainmandir
સુરતમાં બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી હતી.
#suratnews#suratcity#suratpolice#gujaratpolice
શ્રાવણ માસના પ્રથમ સોમવા��ે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે.
#Somnathmandir #somnathtample #harharmahadev
ભારત દેશ ���જે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે.
તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ લઈ શકો છો. મોદી સરકારની લારી-ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામ આવી શકે છે.
#pmsvanidhiloan#bankloan#gujaratbank#pmyojna
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ઘેવરમાંથી વાળ નીકળતાં ગ્રાહકે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
#amc#gwalia#restaurant#gwaliarestaurant
અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની કાર્યવાહી બાદ દરીયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી.વી.ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ અને તંબુ ચોકીના પીએસઆઇને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
#ahmedabadpolice @gujaratpolice_ #amc#jimkhana