@MrRohan07 Ye Sarkar hmaare sath khel rhii hai ye results cancel kro sarkaar khel rhii h Bo alg baat hai yha to principal bhii khel rha hai Apne baccho ko Topper or Topper ko neeche ye kya ho rha hai hmm logo ke sath exam krate phir pta chalata kon kya hai😥
Obbiously @imBhupendrasinh@vijayrupanibjp will be responsible if this situation goes in gujarat too, as the supreme court said that responsibilty will be of the respective state and government.
ધોરણ 10 અને 12 પરીક્ષા મુદ્દે DEO કચેરી ને તાળબંધી
સમય :-12.30 વાગે
તારીખ :-13-07-21
અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી (વસ્ત્રાલપુર)
(Ahmedabad NSUI)
Ahmedabad wada bhaio badha aavjo kale DEO office.
#CancelGSEBREPEATERExam#માસપ્રમોશનનહીતોવોટપણનહી
આવતી કાલે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વસ્ત્રાલપુર ખાતે બપોરે 12.30 વાગે વિદ્યાર્થીઓને સાથે રાખીને @NSUIGujarat દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષા મુદ્દે DEO કચેરી ને તાળાબંધી કરવામા આવશે.
#માસપ્રમોશનનહીતોવોટપણનહી#CancelGSEBREPEATERExam
ધોરણ 10 અને 12 પરીક્ષા મુદ્દે DEO કચેરી ને તાળબંધી
સમય :-12.30 વાગે
તારીખ :-13-07-21
અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી (વસ્ત્રાલપુર)
(Ahmedabad NSUI)
#CancelGSEBREPEATERExam#માસપ્રમોશનનહીતોવોટપણનહી