🪷 સંગઠનાત્મક પ્રવાસ - કર્ણાવતી મહાનગર 🪷
ઠક્કરબાપાનગર વિધાનસભામાં આવેલ માઁ કૈલાદેવી મંદિર ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp એ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
IMA વડોદરા દ્વારા આયોજિત IMA Gujarat State Table Tennis Tournament 2026 નું ઉદ્ઘાટન યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp એ કરી ખેલાડીઓ સાથે ટેબલ ટેનિસ ટેનિસ રમી એમનું ઉત્સાહવર્ધન કરી ઉત્તમ રમતની શુભકામનાઓ પાઠવી.
Birthday greetings to Maharashtra’s dynamic Chief Minister Shri Eknath Shinde Ji. A hardworking grassroots leader, he is making numerous efforts for Maharashtra’s progress. I pray for his long and healthy life in service of the people. @mieknathshinde
ભારતીય જનતા પા��્ટી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી @VanathiBJPની અધ્યક્ષતામાં G20 એક્શન પ્લાનની તૈયારી માટે આયોજિત @BJPMahilaMorcha ની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠક માં પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષા શ્રી @Deepikasardava જી ની વિશેષ ઉપસ્થિતિ રહી.
The Govt of Gujarat came up with the concept of Nari Adalat – a concept of ‘By women for women’ that is operational for legal justice support in various regions of the State.
#NariAdalat#Gujarat@VanathiBJP@blsanthosh
ઘર ઘર નર્મદે
गुजरात प्रदेश में घर घर नर्मदा जल पहुंचाने में भाजपा सरकार ने प्रयास किए है वह सराहनीय है। मां नर्मदा सब पर अपनी कृपा बनाए रखे।
नर्मदा आरती करते हुए राष्ट्रीय अध्यक्षा श्रीमती @VanathiBJP जी।
#Gujarat#Narmada