“Indeed, a weakness in your Īmān is that you are more attached to what is your possession than what is in Allah’s Hand.”
—Hasān Al-Basrī | Jāmi-ul Uloom wal-Hikam, p.207
અમદાવાદ શહેરમાં પડેલ ધોધમાર વરસાદના કારણે શાહીબાગ એફ.એસ.એલ. ચાર રસ્તા ખાતે બાળકો ભરેલી સ્કૂલવાન પાણીમાં ફસાયેલ જેને પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસોએ સ્કૂલ વાનને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે
@sanghaviharsh@InfoGujarat