માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમ સાથે ટિ��િન બેઠક નો કાર્યક્રમ શિવ મંદિર (ભવાની નગર) ગળપાદર ખાતે યોજાયો.
આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ (આહિર), ગાંધીધામ તાલુકા મંડળના પ્રભારી બેનશ્રી આશિકાબેન ભટ્ટ,