@saXamNews ભુજ - પાલનપુર ઇન્ટર સિટી ફરી થી ચાલુ કરવાની જરૂર ..
પાલનપુર થી દિવસ દરમિયાન એક પણ ભુજ સુધી ની ડાયરેક્ટ ટ્રેન જ નથી ...
હવે તેહવાર શુરુ થઈ રહ્યા છે તો ચાલુ કરી દેવી જોઈ એ..
@jayrajtota9@sanghaviharsh@OfficialGsrtc@GSRTCDCBVN@itsurbunny7 MRP તો હોતી જ નથી ...
એટલે એમની મરજી ફાવે તેમ લુટે જાય છે પબ્લિક ને ...
અને પેસેન્જર પાસે કોઈ બીજો ઉપાય હોતો j નથી જેથી કરી ને મજબૂરી માં એમને ખરીદી કરવી પડે છે ...
ગુજરાત સરકાર ને ધ્યાન આપવું જોઈ એ આ બાબતે...
@drmadiwr@RailMinIndia@WesternRly म���ोदय Train No . 20927 पालनपुर - गांधीधाम इंटरसिटी एक्सप्रेस फिर से शुरू करो ...
पुरे दिन में एक लोकल ट्रैन चल रही है .. जो काफी टाइम लेती है गांधीधाम पोहचाने में..और सब रेलवे स्टेशन पर रुकती है ... इस लिए आप इंटरसिटी एक्सप्रेस को फिर से शुरू करे।