કોન્સ્ટેબલમાં એક પણ જગ્યા ખાલી ન રહે અને આપણા જ ભાઈ બહેન ને નોકરી મળે તે માટે બીજી સારી નોકરી કરતા મિત્રોને નમ્ર વિનંતી કે કોન્સ્ટેબલમાં DV ના કરાવે અથવા તો opt out કરવા વિનંતી 🙏🙏
બધાં ટેલીગ્રામ મો જોડાઈ જાઓ ઊતર ગુજરાત ના ખાસ
https://t.co/JydLCpGRjr
@savji07 ગૌણસેવા જેમ પોલીસ dv માં ત્યાં ત્યાં ડીપાર્ટમેન્ટ આપે તો ફાયદો થાય કારણ કે ઘણા ભાઈ નોકરિયાત વાળા હશે જેમ કે હથીહારી, srp,વાળા એ પણ dv કરાવા જાય એમને બિનહથિયારી ના મળે તો તે પણ ત્યાં otp out કરી બીજાને મોકો આપે આવી અરજી પોલીસ વિભાગ માં કરી હોય તો ચાલે કેમ આનાથી વધારે ફાયદો થશે