સહકાર થી સમૃદ્ધિ ના વિઝનને સાકાર કરવા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે જેમાં ભારત સરકારમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાત રાજ્ય સહકારી સંઘ