@devanshijoshi71 ઠગબંધન વાળાને કહી દઈએ કે તમે હારી જાઓ એટલે ઈ.વી.એમ. - ઈ.વી.એમ. રટવાનુ શરૂ કરી દયો છો, તમને પાકો વિશ્વાસ જ છે કે ઈ.વી.એમ. માં ચેડા થાય છે તો કરોડોના ખર્ચે ચુંટણી લડો જ શું કામ છો ??? ગરીબોની સેવા કરો તો તમારા ઈ.વી.એમ. ��ણ સેટ થઈ જશે હો
@devanshijoshi71 અબકી બાર ચારસો ચાર
ઠગબંધન પાર્ટી વાળા એમ કહે છે કે ઈ.વી.એમ. માં સેટીગ કરવા માટે ચુંટણી પ્રક્રિયા આટલી લાંબી રાખવામાં આવી છે, અરે ભાઈઓ જરા ભુતકાળ માં પણ ડોકીયું કરજો દર વખતે આવી રીતે જ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મોદી તો હમણાં છે
@AzadKumar_1@devanshijoshi71 10 લાખ રૂપિયા ની મફત સારવાર તમારી બાપા કોંગ્રેસ સરકાર આપતી હતી ? એમાં કોઈ ભેદભાવ નથી, મારા ભાઈ ગરીબો માટે આ જ એક યોજના અમૃત સમાન છે, બીજા કસાની જરૂર નથી, શું હાલી નીકળ્યા છો
@BrijeshFaldu1 અત્યારે દેશને જરૂર છે ૪૦૪ + સીટની જો ઈ નહીં અપાવો અને અત્યારે તમારા સ્વાર્થ જોશો તો સમજો કે તમને રાષ્ટ્ર કરતા તમારા હિત વધારે વ્હાલા છે, જે રાષ્ટ્રનો નહીં તે કોઈ નો નહીં, દેશ સર્વોપરી ની ભાવના હોવી જોઈએ
@devanshijoshi71 બેન તમારી રજુઆત જોરદાર, છટાદાર પણ પત્રકાર છો માટે જે સત્ય હોય તેને સાથ આપો પછી ગમે તે હોય, રાષ્ટ્રનું અહિત કરનાર કોઈ પણ હોય તેને સાંખી ન લેવાય, રાષ્ટ્ર પ્રથમ રૂપિયા પછી
@NilamMakwana28 બીજા ક��ળા કાચની ગાડીયોમા ફરે છે તો શું પોલીસ કર્મચારીઓ ને પણ ફરવાનું ? તમારી જવાબદારી છે કાળા કાચની ગાડીયો વાળાને સમજાવવાની, અમારા ટેક્ષના રૂપિયા થી તાગડધિન્ના કરવા નથી રાખ્યા તમને, દેશની પ્રજાની સંભાળ રાખવા ટેક્ષ ચુકવીએ છીએ.
@aniruddhdavebjp ગત જી��્લા પંચાયત ચૂંટણી વખતે વિરમભાઇ ગઢવી અને ભાજપના આગેવાનો વાયદો કરીને ગયા હતા કે મત આપજો ચુંટણી જીતશુ એટલે એક મહિના માં મોમાય માતાજીના મંદિર આગળ સેડ અને ભાનાતર વિસ્તાર નો રોડ બની જશે, ચુંટણી પછી ચાર વખત લેખીત રજુઆત કરી છે કોઈ કામગીરી નથી થઈ,
@aniruddhdavebjp બિદડા માં પાણી, ગટર અને 15 વર્ષ માં નવી નિર્માણ પામેલી સોસાયટીઓમાં રોડની તકલીફ છે.
સુસાસનના નામે જીરો સાબિત થઈ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત - ભાનાતર વાડી વિસ્તારનો રોડ છેલ્લા ચાર વર્ષથી ખખડધજ છે, ગૌતમનગર સોસાયટી ના રોડ, રાજગોર ચોકથી મેઈન બજાર રોડ પણ જરૂરી છે.