Pleased to meet His Highness Prince Rahim Aga Khan V in New Delhi.
India cherishes its bond with the Aga Khan Development Network, tied by a shared commitment to human development.
Our discussions focused on strengthening cooperation in social development, irrigation, cooperatives, natural farming—including millets—and solar energy.
Reaffirmed our shared commitment to advancing these partnerships for sustainable development and the greater good of humanity.
Proud of our armed forces.
#OperationSindoor is Bharat’s response to the brutal killing of our innocent brothers in Pahalgam.
The Modi government is resolved to give a befitting response to any attack on India and its people. Bharat remains firmly committed to eradicating terrorism from its roots.
महिला सशक्तिकरण की प्रतिमूर्ति, भारत की प्रथम आदिवासी महिला राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की बहुत बहुत बधाई एवं शुभकामनाएं 💐💐
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।🙏
@BJP4India@drupadi_murmu@BJP4Gujarat@rashtrapatibhvn
મારા પ્રિય બૂથ પ્રમુખશ્રીઓ,
આ સમય અથાક પરિશ્રમનો સમય છે. આ સમય ફિલ્ડમાં રહેવાનો સમય છે.
આપણે દરેક બૂથ 300થી વધુની લીડ સાથે જીતે એવો પ્રયાસ કરવાનો છે. પેજ કમિટીનાં સભ્ય સાથે સંપર્કમાં રહેજો અને એમની કોઇપણ મુશ્કેલીમાં એમને સહાયરૂપ થજો. એક જ વાત યાદ રાખજો આ લોકસભાનાં ઇલેક્શન��ાં આપણે ઇતિહાસ સર્જવાનો છે !!
#ModiKiGuarantee
#ModiKaParivar
#AbkiBar400Par
#PhirEkBaarModiSarkaar
सभी कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की अनंत शुभकामनाएँ।
@BJP4India को विश्व का सबसे बड़ा राजनीतिक दल बनाने की यात्रा में अपना जीवन समर्पित करने वाले असंख्य कार्यकर्ताओं का वंदन करता हूँ। संगठन के प्रति अटूट समर्पण, कार्य के प्रति निष्ठा व राष्ट्रनिर्माण के संकल्प के साथ दिन-रात लगनशील कार्यकर्ताओं ने भाजपा को करोड़ों देशवास���यों की आशा और आकांक्षा का सशक्त माध्यम बनाया है। आज प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भाजपा गरीब कल्याण, सांस्कृतिक विरासतों क�� पुनर्निर्माण व महिलाओं के सम्मान का पर्याय बनकर विकसित भारत के निर्माण में सहयोग दे रही है।
भारतीय जनता पार्टी के स्थापना दिवस पर देशभर के मेरे कर्मठ और परिश्रमी कार्यकर्ताओं को बहुत-बहुत बधाई और शुभकामनाएं। आज @BJP4India की उन सभी महान विभूतियों को नमन करने का दिन है, जिन्होंने वर्षों की अपनी कड़ी मेहनत, संघर्ष और त्याग से पार्टी को सींचकर इस ऊंचाई तक पहुंचाया है। मैं आज पूरे विश्वास के साथ कह सकता हूं कि भाजपा देश की सबसे पसंदीदा पार्टी है, जो ‘राष्ट्र प्रथम’ के मंत���र के साथ जन-जन की सेवा में जुटी है।
ભારતીય જનતા પાર્ટી લોકસભા વડોદરા મહાનગર ના ઉમેદવાર ડો. હેમાંગભાઈ જોષીને ખુબ અભિનંદન,તમારું સમર્પણ અને નેતૃત્વ ચોક્કસપણે તમારા ઘટક પર હકારાત્મક અસર કરશે. આપણે સાથે મળીને પ્રાર્થના કરીશું અને તમારા સફળ અભિયાન અને આગળના ફળદાયી કાર્યકાળ માટે સાથે મળીને કામ કરીશુ... #AbkiBaar400Paar
ભારતીય જનતા પાર્ટી,ગુજરાતના કાર્યકર્તાઓ ત્રીજીવાર હેટ્રિક કરીને 26 માંથી 26 સીટ જી���વાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છે. પણ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને માત્ર જીતથી સંતોષ થતો નથી.એનો ટાર્ગેટ છે કે દરેકેદરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાની છે- પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil
વિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે, ચાલો આપણે બધા સ્પેરોની લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે અને તેમના માટે જીવવા માટેનું વાતાવરણ બનાવવા માટે મૂલ્યવાન પ્રતિજ્ઞા લઈએ.
#WorldSparrowDay