દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎂
માં ભારતીની અવિરત ��ેવા અને દેશના વિકાસ માટેનું આપનું સમર્પણ સૌ માટે પ્રેરણારૂપ છે. આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સફળતાની શુભકામનાઓ.
#HappyBirthdayNarendraModi
#NarendraModi
#SevaSamarpan
🪷ભા.જ.પા. – વોર્ડ નં. ૬, કતારગામ🪷
સંગઠનલક્ષી બેઠક તથા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસેવાના કાર્યોને વેગ આપવા તથા કાર્યકર્તાઓ વચ્ચે આત્મીય સંવાદ અને એકતાને વધુ સુદૃઢ કરવા અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી....
વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિના દાતા એવા ભગવાન શ્રી ગણેશજીના પાવન પર્વ ‘ગણેશ ચતુર્થી’ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજીની કૃપાથી સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય, સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય તથા દરેકના સંકલ્પો સફળ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના માર્ગદર્શન હેઠળ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીઓને ��ૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે સતત સમર્પિત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબને મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરવા ખૂબ-ખૂબ અભિનંદન...
આપના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણું ગુજરાત અવિરત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવી અભ્યર્થના..
📰 સુરત મહાનગરપાલિકામાં પારદર્શિતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું!
કોન્ટ્રાક્ટરોના બિલોની ઓડિટ પ્રક્રિયામાં જાન્યુઆરી ૨૦૨૭થી નવા નિયમો અમલમાં આવશે. વિકાસકાર્યોના બિલોમાં પારદર્શિતા જળવાય, ગુણવત્ત�� સુનિશ્ચિત થાય અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે.
🙏 શ્રી ગણેશાય નમઃ 🙏
અલકાપુરી ખાતે ભરતનાથ સોસાયટીના શ્રી ગણપતિજીના આગમન પ્રસંગે ઉપસ્થિત રહી આરતી ઉતારી અને શ્રી ગણેશજીનાં દર્શન તથા આશીર્વાદનો લા�� લીધો.
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🐘🚩
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી શ્રી કરશનભાઈ ગોંડલીયા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ ���ીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્જા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.