કોઈ પણ કારણોસર લાફો મારવો એ ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય પછી એ વ્યક્તિ હોય કે સરકારી કર્મચારી ગમે તે હોય લાફો મારવાની સત��તા કોઈ પાસે નથી કેમકે આપને આઝાદ ભારત ના આઝાદ નાગરિક છીએ......
#GujaratUniversity માં તમને કાંઈ સમસ્યા છે તો રજુઆત કરવા માટે સિસ્ટમ છે નિરાકરણ લાવવા માટે વાઇસ ચાન્સલર છે.
તમે કોઈની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવાની કોશિશ કરો છો એટલું જ નહીં તમે તેમને ઉશ્કેરો છો એમની ધાર્મિક વિધિમાં વિઘ્ન બનો છો
બાકી વગર વાંકે કોણ તમને શુ કામ લાફો મારે ?
પોતાના ઘર ને પોતાનું સાબિત કરવા માટે તો કાગળ બતાવવા જ પડે પછી એ બાપ હોય કે દીકરો ...
બાકી ઘૂસણખોરી કરવા વાળાને જ કાગળ બતાવવામાં તકલીફ પડે છે કેમકે ઘર એમનું નથી પણ બળજબરી પૂર્વક પડાવી લેવું છે....
હોટલ માં બતાવવું પડે પાગલ છોકરી, પોતાનાં ઘરમાં નહી . કાલે ઉઠીને તું પોતાનાં બાપ પાસે પણ કાગળ માગીશ.હોશ માં રે બેન , ગાંજો ઓછો ફૂક. આ દેશ છે, પાગલ ખાનું નથી😅
"हुनर" सड़कों पर तमाशा करता है और "किस्मत" महलों में राज करती है!
शिकायते ���ो बहुत है तुझसे ऐ जिन्दगी, पर चुप इसलिये हु कि, जो दिया तूने, वो भी बहुतो को नसीब नहीं होता है।"
હળાહળ કળિયુગમાં કીધું આ ચમત્કાર થયો કઈ રીતે એ વિચારતો હતો 😂
પછી યાદ આવ્યું જનક ભાઈ ની ભૂલ થઈ છે જે એને જિંદગી માં પેલી વખત સુધારી લીધી છે 😂🤣
કાકાવ આવી રીતે સમાચાર આપવામાં ભૂલો કરો છો એ માની લેતા હોય તો કોઈ ગાળો ના કાઢે 😂
જો બેરોમીટર નો આંક નીચે આવી જાય તો એ સંકેત આપે છે ?
તોફાન આવવાની સંભાવના
જો બેરોમીટર નો આંક ધીરે ધીરે નીચે આવે તો શું સંભાવના દર્શાવે છે ?
વરસાદ આવવાની સભવના
જો અચાનક બેરોમીટર નો આંક ધીરે ધીરે ઉપર ચડે તો શું સંભાવના દર્શાવે છે ?
દિવસ નું હવામાન સામાન્ય રહેવાની સભવના
સર્પગંધા-લોહી ના દબાણના સારવાર માં
લીમડો-જીવવાનું પ્રતિરોધક તરીકે
તુલસી-શરદી , ઉધરસ , તાવ.
અર્જુન સાદડ-હ્રદયરોગ ની સારવાર
બીલી-તાવ અને કફ દોષો
ગળો-મધુપ્રમેહ , તાવ , સાંધાના દુખાવા
હરડે-કબજિયાત, વાળ અંગે ના રોગો
આમળા-વાયુ-પિત્તને દુર કરે, પાચક
કરંજ-ચામડી ના , દાંત પેઢાં ના રોગો.
कुछ खबर की पुष्टि पाकिस्तान कभी नहीं करेगा जैसे की दाऊद कराची में था और जहर से मारा गया !
अज्ञात अपने मिशन पर है कैनेडा से लेकर कराची तक भारत का दुश्मन ब���ेगा नहीं !