અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્��� દ્વારા આયોજિત મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતીના મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ સાથે સહભાગી બની મહર્ષિ વાલ્મિકીજીને ભાવભીની વંદના અર્પણ કરી.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવી. સાથે જ વાલ્મિકી સમાજના શ્રેષ્ઠીઓ તથા સંતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું.
મહર્ષિ વાલ્મિકીજીના આદર્શો સૌને શિક્ષણ, સંસ્કાર અને સામાજિક એકતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતા રહે તેવી અભ્યર્થના.
આ પ્રસંગે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મ્યુ.કો. ના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરો, ગુરુજનો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
Mon vizit Sesel in ranpli avek bann rezilta konkret ki pour amelyor lanmitye Lenn-Sesel.
Mon kapab dir ki byen ki sa senkant lannen relasyon ki'n pase in marke par konfyans profon e progre partaze.
Sa prosen senkant an pour ganny definir par inovasyon, soutenabilite ek prosperite partaze.
Mon kontan pour kapab partisip dan selebrasyon Lazournen Nasyonal e sa sirtou letan ki Sesel in selebre 50 an son lendepandans.
Mon remersye Prezidan Herminie, gouvernman ek pep Seselwa pour zot lafeksyon.
@StateHouseSey
Landed in Israel.
I am extremely honoured to be received by Prime Minister Netanyahu and Mrs. Netanyahu at the airport. I look forward to engaging in bilateral discussions and fruitful outcomes that strengthen the India-Israel friendship.
@netanyahu
કેન્દ્રીય કેબિનેટ દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2ના વિસ્તરણને મંજૂરી મળવા બદલ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન. ₹1,067 કરોડના ખર્ચે ગિફ્ટ સિટીથી શાહપુર સુધી બનનારી આ નવી મેટ્રો લાઇનથી સસ્તી, સરળ અને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી મળશે અને શિક્ષણ, કોર્પોરેટ અને વ્યાપારી પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળશે.
#CabinetDecisions
@NitinNabin@BJP4Gujarat It was an honour to welcome you in Gujarat. Your presence has energized BJP karyakartas and strengthened our resolve to serve the nation under the visionary leadership of Hon. PM Shri Narendra Modi ji.
દેવમોગરા માતાની જય!
આજના જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સૌ દેશવાસીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ઉન્નતિ માટે પ્રાર���થના કરી.
મહાન ક્રાંતિકારી અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને શહીદ દિવસ પર નતમસ્તક વંદન.
સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે આપે જે બલિદાન અને સંઘર્ષની ગાથા આલેખી છે તે યુગો સુધી રાષ્ટ્રસેવાની પ્રેરણા આપશે!
#ShaheedDiwas
आप (विपक्ष) चिंता मत करिए... हम आपको भी सुरक्षित रखेंगे और देश को भी। हम आतंकवाद को जड़ से उखाड़ फेंकने के लिए ���्रतिबद्ध हैं।
#सुरक्षित_समृद्ध_नयाभारत
“अब गरीब, अमीर, मध्यम वर्ग, कोई भी परिवार हो, 70 वर्ष से अधिक उम्र के सभी बुजुर्गों के लिए मुफ्त इलाज के लिए आयुष्मान कार्ड बन रहे हैं। ये कार्ड भी ऑनलाइन ही बन जाएंगे, इसके लिए कहीं किसी को कोई पैसा देना नहीं है।
अगर कोई पैसे मांगता है, तो सीधे मुझे चिट्ठी लिखना है... बाकी काम मैं कर लूंगा”
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
ગતરોજ તા ૨૭/૦૨/૨૦૨૫ને ગુરુવારે યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત SVP શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનુ વિતરણ ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ���ંચનબેન રાદડિયા, સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી લીલાધરભાઈ ખડકે, શાળાના શિક્ષકશ્રીઓની સહ-ઉપસ્થિતિમા કર્યું.
કોંગ્રેસ પાર્ટીએ હરહંમેશ ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે તે બદલ કોંગેસે આખા દેશની માફી માંગવી જોઈએ.
ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ, જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જયજયકાર કરવામાં રચીપચી રહી છે.
- મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp
आज नई दिल्ली में हरियाणा के मुख्यमंत्री श्री @NayabSainiBJP जी व अन्य वरिष्ठ अधिकारियों के साथ तीन नए आपराधिक कानूनों के कार्यान्वयन की समीक्षा बैठक की। मुझे खुशी है कि हरियाण�� सरकार 31 मार्च, 2025 तक इन नए कानूनों को पूर्ण रूप से लागू करने के लिए प्रतिबद्ध है।
मोदी जी के नेतृत्व में लाए गए इन ऐतिहासिक कानूनों से भारतीय न्याय प्रणाली अत्याधुनिक, समयबद्ध और अत्यंत जवाबदेह बनने की दिशा में आगे बढ़ रही है। आज बैठक में पुलिस, ई-प्रिजन, ई-कोर्ट, अभियोजन और फॉरेंसिक से जु��़े नए प्रावधानों के कार्यान्वयन और वर्तमान स्थिति पर विस्तार से चर्चा हुई। इन तीनों कानूनों के हरियाणा में शत-प्रतिशत कार्यान्वयन से प्रदेशवासियों का न्याय प्रणाली में भरोसा और अधिक मजबूत होगा।