તમારી નવી કારને કહો હેલો! 👋 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. કાર લોન આપે છે જેમાં કોઈ પ્રી-ક્લોઝર/પાર્ટ પેમેન્ટ ચાર્જ નથી, મોર્ગેજની જરૂર નથી, અને 100% સુધી ધિરાણ ઉપલબ્ધ છે. ૭.૮૫% થી નિશ્ચિત વ્યાજ દર! આજે જ અરજી કરો!
#CarLoan#loan#car
ઝીરો ટેન્શન, ઝીરો પ્રિ-ક્લોઝર ચાર્જ! ✅
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની કાર લોન સાથે તમારા સપનાની કાર ઘરે લાવો. માત્ર ૮%* વ્યાજ દરે, ઓછા ડોક્યુમેન્ટ્સ અને મોર્ગેજ વગર!
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 📞 95707 80707
#RNSB#CarFinance#loan#CarLoan#sahkarsesamriddhi
Join the Movement. Donate Blood. Save Lives.
તમારા રક્તદાનથી કોઈનું જીવન બચાવી શકાય છે. ચાલો, આ ઉમદા કાર્યમાં જોડાઈએ અને જીવન બચાવવાના આ મહાન અભિયાનનો ભાગ બનીએ.
#RNSB#WorldBloodDonorDay#DonateBlood
તમારી સુરક્ષા, અમારી પ્રાથમિકતા! 🔐 યાદ રાખો, બેંક ક્યારેય તમારા OTP, PIN કે CVV જેવી વિગતો ફોન કે મેસેજ દ્વારા માંગતી નથી. આવી કોઈ પણ માહિતી શેર કરીને ફ્રોડનો શિકાર ન બનો. સાવચેત રહો, સુરક્ષિત રહો.
#DigitalSafety#SecureBanking#StayVigilant#NoSharing#CyberAwareness
Ready to take your career to the next level?
Our professional loan can help you achieve your dreams.
Whether you're a doctor, engineer, or accountant, we offer competitive interest rates and a hassle-free application process.
#ProfessionalLoan#LowInterestRates#EasyProcess
તમારું કરિયર નવી ઉંચાઈઓ પર લઈ જવા તૈયાર છો?
અમારી પ્રોફેશનલ લોન તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરશે.
તમે ડૉક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવ, અમે તમને સ્પર્ધાત્મક વ્યાજ દર અને સરળ પ્રક્રિયા સાથે લોન પ્રદાન કરીએ છીએ.
#ProfessionalLoan#LowInterestRates#EasyProcess#RNSB