Major Crackdown on Cyber Harassment by Bhavnagar Police 🚨
Under 'Operation Cyber Surakshit Nari', the Bhavnagar Cyber Crime Police have successfully solved a disturbing case of online harassment against a minor.
#Bhavnagar@dave_janak
થાંભલા પાસે રિપેર કરી રહ્યા છે તેમનું ઘર બીજા સબ ડિવિઝન માં છે ત્યાં પણ સાંજની લાઇટ આવી નથી.. પોતાના ઘરમાં અંધારું હોવા છતાં બીજાના ઘરમાં અજવાળું કરનાર આ કર્મચારીઓને સો સો સલામ છે.. (૩/૩)
મોટી પ્રોબ્લેમ સોલ્વ થતી હોય તો આપણે નાની પ્રોબ્લેમ માં સહન કરવામાં વાંધો નહીં..
ગઈ કાલ સાંજના સમયે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદને પગલે સર્વિસ વાયર માં શોટ સર્કિટ થવાના કારણે અમારી સોસાયટીના માત્ર અમારા ઘરમાં લાઇટ જતી રહેલ.. આખી રાત લાઈટ �� આવવાના કારણે ખૂબ હેરાન થવું પડ્યું પરંતુ સવારે આ #PGVCL ના મહેનતુ કર્મચારીઓ આવ્યા અને પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી... (૧/૩)
બન્યું હતું એવું જે વરસાદને કારણે મોટી મોટી સોસાયટીઓ ફ્લેટમાં લાઇટ જતી રહેલ.. ક્યાંક ડિયો ઉડી ગયો તો ક્યાંક થાંભલો પડી ગયો.. આખીરાત આ લોકોએ મેજર પ્રોબ્લેમ સોલ્વ કરી પછી મારા જેવા નાના પ્રોબ્લેમ સોલ્વ કરતા સવાર પડી ગઈ... આ લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે જે ભાઈ..(૨/૩)
@dave_janak આવું જ એક કૌભાંડ સને ૨૦૨૩ માં ગોધરામાં બન્યું હતું... ૧૯૮૪ માં મૃત્યુ પામેલા માણસ ની જમીન નો નવા ઊભા કરેલા માણસ દ્વારા દસ્તાવેજ કરવામાં ���વ્યો વેચાણ નોંધ પાડવામાં આવી અને બીજી પાર્ટીને પણ વેચી દેવામાં આવી .. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આખું પ્રકરણ બહાર લાવવામાં આવેલ હતું..
@cricketaakash Aakash don't you think we should bring specialize test players in test team on basis of ranji trophy.. and Bring IPL players to white ball...
Sony Tv Network shut all their channels in GTPL.. still GTPL charge us heavily... When will we get to see sony network channels ?
@GTPLHathwayLtd@GTPL_Care@gujaratnewss
@Cyberdost M kavach 2.0 se scan nahi karne de raha.. pura phone hack ho jata he ... Application background me run karti he... sir wo Bank ka CRM se paisa kaise refund milta he ??
@dave_janak ગોધરા માં ૩૦૦૦ લોકો એવા છે જેમના લોહીના સબંધો પાકિસ્તાનના લોકો સાથે છે... સિંગલ ફળિયા મીઠી ખાન મહોલ્લા ઢેસલી ફળિયા સાતપુલ સી સોસાયટી મેંદા પ્લોટ આ બધા વિસ્તારો માં આ ગેંગના માણસો રહે છે ...૨૦૦૨ ના આરોપીઓ ના રહેણાંક વિસ્તાર પણ આ જ છે...