RAINBOW WARRIORS DHARAMPUR ના કો ઓર્ડિનેટર અને આવધા પ્રા.શાળાના શિક્ષક શ્રી શંકરભાઈ પટેલ નું ૩૮ વખત રક્તદાન કરવા બદલ સરકારી મોડેલ સ્કૂલ, માલનપાડાના NSS Unit દ્વારા આયોજિત રકતદાનશિબિરમાં સન્માન કરાયું
એક કદમ આત્મનિર્ભર ભણી......
શ્રી ગિરિરાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ધમડાચી- વલસાડના સૌજન્યથી અને શ્રી બી.એન.જોષી સાહેબના મધ્યસ્થીથી તેમજ શ્રીશંકરભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ પટેલના પ્રયત્નોથી RAINBOW WARRIORS DHARAMPUR ના 11 સભ્યોને ગીર વાછરડીઓનું દાન પ્રાપ્ત થયેલ છે.