@dineshdasa1 Sir, as per your tweet there much is possibility to add cadre in GPSC 1&2 i am waiting very eagerly for DC, Dysp if there is any good news please let me know
@dineshdasa1 સર, FAK 30/2022 મુજબ મારે 123.22 માર્ક થયા છે CSP-1 માં 122- માં પ્રશ્ન અંગે objection રજૂ કરેલ જે માન્ય નથી ગણેલ, ને જવાબ(D) આપેલ પરંતુ જવાબ માં (A) આવે છે કા.કે TN & chhatishgadh માં આજદિન સુધી રાષ્ટ્રપતિ શાસન લાગેલ નથી , યોગ્ય થવાથી અમારા જેવા ને ન્યાય મળશે
@GPSC_OFFICIAL@dineshdasa1 માનનિય સાહેબ, અમો એ STI ૧૦૯/૨૦૧૯૨૦ ની મુખ્યપરિક્ષા ની ઉતરવહી મેળવવા ઓનલાઇન ફી ભરેલી છે છતા અમો ને આજ સુધી તે મળેલ નથી તો ઝડપથી તે મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવી જેથી આવનાર કલાસ ૧/૨ ની એક્ઝામ પુર્વે અમે અમારુ સ્વમુલ્યાંકન કરી શકિએ....આભાર
@dineshdasa1 માનનિય સાહેબ, અમો એ STI ૧૦૯/૨૦૧૯૨૦ ની મુખ્યપરિક્ષા ની ઉતરવહી મેળવવા ઓનલાઇન ફી ભરેલી છે છતા અમો ને આજ સુધી તે મળેલ નથી તો ઝડપથી તે મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવી જેથી આવનાર કલાસ ૧/૨ ની એક્ઝામ પુર્વે અમે અમારુ સ્વમુલ્યાંકન કરી શકિએ....આભાર
@iamamirofficial@harbhajan_singh Abe salo chinies gulam ek match kya jit liya apne aap ko hero samjhne lage khane ke liye aapka pm Duniya se bhikh mang raha ye socho..aur ha aapke Ramiz raza ne abhi kaha hai ke PCB bhi BCCI ke chande se chalti hai samje...
@narendramodi આભાર મોદીજી, આપના દ્વારા કોરોના ની ત્રીજી લહેર ને અટકાવવા માટે કરવામાં આવનાર આગોતરા આ��ોજન માં જરૂર થી સફળતા મળશે. એક સૂચન જરૂર થી કરીશ કે આવનાર તહેવારો ની સીઝન માં લોકો ના દબાણ ને વશ થઈ કોઈ રાજ્ય સરકાર મોટા મેળાવડા ન કરે અને પૂરતી વેક્સિન ઝડપ
મળે તો કોરોના સંકટ થી પાર ઉતરશું