હિન્દી સાહિત્યના આધારસ્તંભ અને વાર્તાલેખનના પિતામહ એવા મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદજીને જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
પ્રેમચંદજીનું સાહિત્ય આજે પણ વાચકોને માનવીય મૂલ્યો અને જીવનસત્ય અંગે મંથન કરવાની પ્રેરણા આપે છે
📍કૈલાશધામ(ગાંધીનગર)
આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કૈલાશ ધામ ખાતે પૂજ્ય શ્રી મુક્તાનંદબાપુના પાવન દર્શન કરવાનો અને તેમના કરકમલોથી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.
एक ऐसी दुनिया में जो 'स्वाइप' की रफ़्तार से आगे बढ़ रही है, एक गहरा जुड़ाव बन रहा है—दिल से दिल का, और पीढ़ी से पीढ़ी का।
प्रधानमंत्री @narendramodi ने भारत के जोशीले युवाओं के साथ मिलकर चलने का गहरा संकल्प लिया है। वे 'जेन ज़ी' (Gen Z) से वहीं जुड़ रहे हैं जहाँ वे रहते हैं,
बंगाल ने देश-विरोधी तत्वों को देशभक्ति से जवाब दिया।
भारी बारिश के बावजूद, भारत और प्रधानमंत्री नरेंद्र मोदी के समर्थन में सियालदह से डोरिना क्रॉसिंग तक निकाली गई तिरंगा यात्रा में 25,000 से ज़्यादा बंगाली राष्ट्रवादियों ने हिस्सा लिया। 🇮🇳