स्वच्छता, हरियाली और जनभागीदारी से वडोदरा और नवसारी का नया रूप।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के आगमन के अवसर पर नवसारी एवं वडोदरा में ‘स्वच्छता से स्वागत’ अभियान के तहत वृक्षारोपण, सघन स्वच्छता और जलसंचय जैसे जनहितकारी कार्य किए गए।
#SwachhataSeSwagat
Home Minister Shri @AmitShah held a press conference in Goa on the destruction of
drugs, where it was stated that between 2022 and 2026, the NCB destroyed 328,803 kg
of drugs worth ₹14,914 crore.
અમદાવાદ મહાનગ��પાલિકાના મેયર તરીકે વરણી થવા બદલ શ્રી હિતેશભાઈ બારોટને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વમાં અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..
@HiteshBarotBJP
આજરોજ જેતપુર તાલુકાના વીરપુર ખાતે સરવૈયા પરિવાર દ્વારા આયોજિત ગૌ.વા. વેલજીભાઈ સરવૈયા ના આત્મકલ્યાણ મોક્ષાર્થ આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” માં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું.
આ સંદર્ભે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબની અધ્યક્ષતામાં આયોજિત વડોદરા મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં કાર્યક્રમ અનુસંધાને ચર્ચા વિચારણા કરી.
આવતીકાલે ���ારીખ ૧૧ મેના રોજ આપણા લોકપ્રિય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ સંસ્કારી નગરી વડોદરાના આંગણે પધારી રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક પળને ભવ્યાતિભવ્ય રીતે વધાવવા માટે વડોદરા થનગની રહ્યું છે.
એલિસબ્રિજની વરસોથી ચાલતી આવી રહેલી લોકઆસ્થા અને પરંપરાને આગળ વધારતા, ચૂંટણી ફોર્મ ભર્યા બાદ તેમજ જનઆશીર્વાદ પ્રાપ્ત થયા પછી લોકસંપર્ક અભિયાનની શરૂઆત પહેલાં આજે ધરણીધર દાદાના દર્શન કરી પદ્માવતી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે વાસણા વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલર મિત્રો સાથે માતાજીના આશીર્વાદ મેળવી લોકસંપર્ક રાઉન્ડની શુભ શરૂઆત કરવામાં આવી.
અંકલેશ્વર નોટિફાઇડ ખાતે ભરૂચ જિલ્લા ના વિવિધ ઉદ્યોગિક સંગઠનો અને સામાજિક સંગઠનો દ્વારા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી સૌના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
સ��થે જ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી. આ ઉષ્મા��ર્યા સત્કાર અને અવિરત પ્રેમ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
कुछ दिनों के बाद दीपावली और छठ पूजा के पावन पर्व आने वाले हैं।
मैं दिल्लीवासियों को दीपावली और छठ पूजा की हार्दिक एवं अग्रिम शुभकामनाएँ देता हूँ : केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
नवी मुंबईतील नवीन विमानतळामुळे मुंबई महानगर प्रदेशातील संपर्क जोडणीचा विस्तार होईल आणि शहर��� पायाभूत सोयीसुविधांनाही चालना मिळेल. आज या विमानतळाच्या फेज-1 चे उद्घाटन करून आनंद झाला.
આજે મહેસાણા ખાતે ગણપત યુનિવર્સિટી ખાતે વાઈબ્ર���્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત થયેલ સહકાર ક્ષેત્રના સેમિનારમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરાવેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જિન બ��ી છે.
સ્ટોરેજથી લઈને માર્કેટિંગ અને પછી તેને વિશ્વ બજારમાં યોગ્ય વૈજ્ઞાનિક રીતે મોકલવાની સમગ્ર વ્યવસ્થા સહકારના ક્ષેત્રમાં થઈ રહી છે. ક્રિએટિવ વિચારો સાથે ગુજરાતની વિવિધ APMC આગળ આવે તે સમયની માંગ છે.
આપણે સૌ સાથે મળી સહકારના માધ્યમથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ.
#VGRCMehsana
#VGRC2025
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.