ભગવાની બિરસા મુંડાની ૧૫૧ જન્મ જયંતિ અન્વયે ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત આજરોજ તા.૧૪/૧૧/૨૦૨૬ના રોજ સંજેલી તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડા ની આરતી કરવામા આવી
ભગવાની બિરસા મુંડાની ૧૫૧ જન્મ જયંતિ અન્વયે ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત આજરોજ તા.૧૪/૧૧/૨૦૨૬ના રોજ સંજેલી તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ધાર્મિક સ્થળો તેમજ પ્રતિમાઓની સાફ સફાઈ અને સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું
આજરોજ તારીખ 22 9 2026 ના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયત ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ સાહેબ દ્વારા ગ્રામ પંચાયત માં તલાટી રેકર્ડ તપાસણી તેમજ phc તથા આંગણવાડી તથા પ્રાથમિક શાળા ની મુલાકાત કરવામાં આવી અને જરૂરી સૂચના આપવામાં આવી.