बिहार के प्रभारी हरिश जी द्विवेदी के माताजी का अंतिम संस्कार दिनांक 10 अक्टूबर, 2026 को दोपहर 12 बजे पवित्र सरयू घाट पर किया जाएगा।
ईश्वर से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान प्रदान कर मोक्ष एवं सद्गति दें तथा इस अप��र दुख की घड़ी में हम सभी परिजनों और प्रियजनों को धैर्य, शक्ति एवं संबल प्रदान करें।
ॐ शांति।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે અમદાવાદના ઓઢવ ખાતે ચાતુર્માસ (વર્ષાયોગ 2026) અર્થે પધારેલ પૂજ્ય મુનિશ્રીઓના સ્વાગત માટે આયોજિત ભવ્ય મંગલ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજ્ય મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા.
अरुणाचल में विजय का अरुणोदय।
अरुणाचल प्रदेश विधानसभा चुनाव में भारतीय जनता पार्टी की ऐतिहासिक जीत पर @BJP4Arunachal के सभी देवतुल्य कार्यकर्ताओं को हार्दिक अभिनंदन।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में और माननीय मुख्यमंत्री श्री @PemaKhanduBJP जी के नेतृत्व में अरुणाचल प्रदेश के हुए विकास पर फिर एक बार विश्वास की मुहर लगाने पर प्रदेश की जनता का बहुत धन्यवाद।
भाजपा की डबल इंजन सरकार में अरुणाचल प्रदेश विकास के नए शिखर सिद्ध करे यही शुभकामना।
વલસાડ જિલ્લાના પારડી ખાતે શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત જી. એચ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણાધિન પેવેલિયનનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય ગણમાન્ય મહાનુભાવોની સહ-ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું.
રમતગમતની તાલીમ માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન આ સંકુલ બાળકો, ફિટનેસ ફ્રીક્સ અને મનોરંજનના ઉત્સાહીઓ માટે ઉત્તમ સ્થળ બની રહેશે.
માણેકપુર મીની ગિરનાર ધામ ખાતે અખંડ આયંબીલના તપધારી પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.
પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય એવા શ્રી હેમવલ્લભસૂરી મહારાજ સાહેબની ઓજસ્વી વાણીનું શ્રવણ અને તેમના તપની આભાનો લાભ પ્રાપ્ત કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે.
ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.
આપ સદાય સ્વસ્થ રહી, જનસેવામાં નિરંત��� કાર્યરત રહો તેવી પ્રભુને પ્રાર્થના.
पंचमुखी हमजुमान जी देवस्थान, वांकु धार (खंभा) में श्री केतनभाई वेगड़ा द्वारा आयोजित धार्मिक प्रसंग में श्री नारणभाई काछड़ीया, श्री अश्विनभाई सावलिया, श्री प्रविणभाई मंगरोलिया, श्री जयंतीभाई पानसुरिया, श्री धीरुभाई वाला के साथ सम्मिलित हुआ।
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.
આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ��પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મા���ી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.
• अध्यापक संघ के प्रदेश अध्यक्ष अमित विक्रम ने BPSC चेयरमैन को लिखा पत्र; आरक्षण का लाभ लेकर शिक्षक बने अन्य राज्य के अभ्यर्थियों ��ा रिजल्ट निरस्त करने की मांग
•उच्च न्यायालय एवं शिक्षा विभाग के आदेश का अनुपालन करे BPSC नहीं तो हाई कोर्ट में अवमानना याचिका दायर करेगा संघ
વલસાડ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલજીને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
પરમ કૃપાળુ પરમાત્મા આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
"BJP ने दिनरात मेहनत करके उत्तर प्रदेश की छवि बदली है।"
प्रधानमंत्री श्री @narendramodi जी बाराबंकी, उत्तर प्रदेश में विशाल जनसभा को संबोधित कर रहे हैं।
https://t.co/nCpze6LBAi
पूर्व राष्ट्रपति एवं भारत सरकार द्वारा गठित एक राष्ट्र एक चुनाव समिति के अध्यक्ष आदरणीय श्री रामनाथ कोविंद जी के साथ नई दिल्ली में उनके आवास पर शिष्टाचार भेंट की ।
@ramnathkovind
सफेद झूठ बोल रहे हैं...तेजस्वी जी के सरकार मे रहते हुए छह परीक्षाओं के पेपरलीक हुए- 1. सिपाही पेपरलीक 2. BSSC CGL-3 पेपरलीक 3. दारोगा पेपरलीक 4. Food Corporation पेपरलीक 5. LRC 6. STET 23