માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી જેવા ડાયરાના કલાકારો શા માટે સતત સત્તાના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા, તેનું અસલી રહસ્ય હવે એક આરટીઆઈ (RTI) દ્વારા પ્રજા સામે ખુલ્લું પડ્યું છે.
વર્ષ ૨૦૧૭માં રાજકોટ ખાતે એક બ્રિજના લોકાર્પણ નિમિત્તે યોજાયેલા ચાર દિવસીય સરકારી ડાયરામાં કીર્તિદાન ગઢવીને બે કાર્યક્રમના કુલ ૧૦ લાખ રૂપિયા અને માયાભાઈ આહીરને એક જ રાતના સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જો વર્ષો પહેલાં આ કલાકારો સરકારી તિજોરીમાંથી આટલી મોટી રકમ વસૂલતા હોય, તો આજે તેમની ફી કેટલી હશે તેની માત્ર કલ્પના જ કરવાની રહે. જો કોઈ ઉદ્યોગપતિ કે ખાનગી આયોજકે તેમને આ નાણાં આપ્યા હોત તો એ તેમનો અંગત વિષય હતો, પરંતુ અહીં ઉડાડવામાં આવેલા નાણાં જનતાના લોહી-પરસેવાની કમાણીના છે.
સરકાર પોતે ક્યાંય હીરા ઘસવા , કપાસ વીણવા કે ખેતરમાં કાળી મજૂરી કરવા નથી જતી. સવારથી સાંજ સુધી દેશનો સામાન્ય નાગરિક જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે , તે જ નાણાં પ્રજાના કલ્યાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ વાપરવાના બદલે મનોરંજનના નામે આવા કલાકારોના ખિસ્સા ભરવામાં વેરફાઈ રહ્યા છે. પ્રજાના પૈસે લીલાલહેર કરતા આ જ લોકો વળી સ્ટેજ પર ચડીને અહંકારથી સામાન્ય જનતાને પૂછે છે કે 'તમારા બાપુજી ટેક્સ ભરે છે ?'.
વાસ્તવમાં આવા તકવાદી લોકોની પોતાની કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા, નૈતિકતા કે સિદ્ધાંતો હોતા જ નથી. આજે જેઓ સત્તાના પ્રભાવમાં આવીને શાસકોની આરતી ઉતારે છે , આવતીકાલે જો સરકાર બદલાશે તો આ જ લોકો રાતોરાત પલટો મારીને નવી સરકારની વાહવાહી કરવા લાગશે.
આવા અવસરવાદી લોકો સમાજમાં માત્ર પવનની દિશા જોઈને પોતાનું સ્ટેન્ડ બદલે છે. કમનસીબી એ છે કે જનતા આવા કલાકારોની વાતોથી અંજાઈને પોતાના અભિપ્રાયો બનાવે છે અને તેના આધારે સરકારો ચૂંટે છે, જે શાસકો પાછા પ્રજાના જ નાણાં લૂંટીને આ લોકોના મોઢા બંધ રાખવા પાછળ ખર્ચી નાખે છે. આમાં વાંક કલાકારોનો નથી , ખરી શરમ ગુજરાતની જનતાને આવવી જોઈએ જે દાયકાઓથી પોતાનું આત્મસન્માન ભૂલીને આ બધું મૂંગા મોઢે જોઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયાના યુગમાં જનતા જાગૃત થાય, પોતાના હકો માટે લડનારા સાચા લોકો અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરનારા બહુરુપીઓ વચ્ચેનો તફાવત ઓળખે અને આ સડેલી વ્યવસ્થા સામે અવાજ ઉઠાવે.
#ખમીરવંતીપ્રજા
इंडोनेशिया में तेज़ बाढ़ में बाघ को हाथी ने सहारा दिया और,सुरक्षित बाहर निकाल लिया।ये जानवर हैं, जिनके पास शब्द नहीं, संवेदनाएँ हैं।
प्रकृति का सबसे बड़ा पाठ शक्ति का सर्वोच्च रूप किसी को हराना नहीं, बल्कि किसी को बचाना है।
નીતિ આયોગ (NITI Aayog) ના એક તાજેતરના ચોંકાવનારા અહેવાલે દેશની સરકારી શિક્ષણ વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા 10 વર્ષની અંદર આશરે 94,000 જેટલી સરકારી શાળાઓ કાયમ માટે બંધ થઈ ગઈ છે, જેનો સીધો અર્થ એ થાય કે દેશમાં સરેરાશ દરરોજ 5 સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા, પૂરતા શિક્ષકોનો અભાવ અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે શાળાઓનું મર્જર (એકત્રીકરણ) કરવું પડ્યું છે અથવા તેને તાળા મારી દેવાયા છે. એક તરફ સરકાર શિક્ષણના વ્યાપ વધારવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ સરકારી શાળાઓની આ ચિંતાજનક સ્થિતિ શિક્ષણવિદો અને સામાન્ય નાગરિકો માટે ભારે ચર્ચાનો વિષય બની છે.
NITI Aayog School Report, Government Schools Closed India, Indian Education System Crisis, Education, National Literacy News India, Government School
BSNL ने एक नया सैटेलाइट फोन लॉन्च किया है. यह उन जगहों पर काम आएगा, जहां मोबाइल नेटवर्क नहीं पहुंचता. जैसा नाम से ही जाहिर है, यह फोन सैटेलाइट से कनेक्ट होकर काम करेगा. BSNL ने बताया कि इस हैंडसेट को ग्लोबल सैटेलाइट नेटवर्क प्रोवाइडर Inmarsat के साथ पार्टनरशिप में डेवलप किया गया है. भारत में सैटेलाइट फोन रखना गैरकानूनी है. अगर आप इस फोन को खरीदने का प्लान बना रहे हैं तो आपको पहले सरकार से परमिशन लेनी पड़ेगी. बिना परमिशन फोन खरीदना या रखना आपको कानूनी मुश्किल में डाल सकता है.
फोन को गिरने पर टूटने से बचाने के लिए रग्ड और ड्यूरेबल डिजाइन दिया गया है और इसकी बैटरी लंबी चलती है. BSNL ने अपनी पोस्ट में बताया है कि यह सैटेलाइट फोन डिफेंस, मैरीटाइम, आपदा प्रबंधन, माइनिंग, रिमोट ऑपरेशन और एडवेंचर ट्रैवल आदि के लिए उपयुक्त है. यानी कंपनी भी इसे आम आदमी को बेचने के लिए मार्केट नहीं कर रही है. सरकारी कंपनी के इस सैटेलाइट फोन की कीमत 1,34,166 रुपये रखी गई है. इसे आप अपने नजदीकी BSNL ऑफिस से खरीद सकते हैं.
#BSNL #SatellitePhone #NoNetworkPhone #ZeeNews
Karnatakaના બેલગામમાં 15-16 ટ્રક ભરીને કચરો હટાવ્યા બાદ આ શું મળી આવ્યું, 300 વર્ષ જૂનો ઇતિહાસ થયો જીવંત!
Belagavi, Karnataka, 300 Year Old History, Historical Discovery, Heritage Site, Garbage Clearance, Archaeological Discovery, Gujaratsamachar
📍 રાવલ ડેમ- ગીર (ગીર ગઢડા, સોમનાથ)
"પૂરની વિકટ પરિસ્થિતિએ શિકારી અને શિકાર વચ્ચેનો ભેદ ભૂલાવી દીધો. સાપ, બગલો, ઉંદર અને કાચબો આજે એક જ આશ્રયમાં નિર્ભય બની જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુદરત સામે દરેક જીવ સમાન છે, અને સંકટ એકતાનો સૌથી મોટો પાઠ શીખવે છે." 🌧️🐍🦆🐭🐢
અયોધ્યામાં રામલલ્લાને અર્પણ કરેલું 147 કિલોનું સોનાથી મઢેલું 'રામચરિતમાનસ' પ્રત ગુમ થતા વિવાદ સર્જાયો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે આક્ષેપ કર્યો કે, તેમણે એપ્રિલ 2024માં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને રૂબરૂ આ ભેટ કર્યું હતું. 5 કરોડની કિંમતની આ અમૂલ્ય ભેટની રસીદ કે સુરક્ષા અંગે ટ્રસ્ટ કે RSS વડા મોહન ભાગવત તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
#Rammandir #RamTemple #RamMandirDonationTheft #Ayodhya #Ramcharitmanas #Gujaratsamachar #Gscard
#RainWaterHarvesting નું આ એક સરળ મોડેલ છે, જેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે.
આવી વ્યવસ્થા હોસ્પિટલો, હોસ્ટેલો, શાળાઓ, કોલેજો તેમજ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં અમલમાં મૂકી શકાય છે.
આ પ્રકારના યોગ્ય આયોજન દ્વારા લાખો લિટર વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
कौशांबी में टोल प्लाजा से टकराए LPG टैंकर का नया वीडियो सामने आया है. टोल प्लाजा से टकराने के बाद टैंकर फट गया, गैस लीक होने लगी और फिर आग लग गई. घटना 26 जून को हुई थी और उसका नया वीडियो अब सोशल मीडिया पर वायरल हो रहा है. बताया जा रहा है कि घटना में टैंकर ड्राइवर समेत 5 लोगों की मौत हो गई थी.
Kaushambi | CCTV Footage | LPG Tanker
🚨 EXCLUSIVE
बिहार के मनीष कश्यप की नई Toyota Innova HyCross (E20 Compatible) महज़ 12,000 किमी चलने के बाद खराब हो गई।
Toyota ने वारंटी देने से इनकार कर दिया।
पूरी LIVE वीडियो देखें।
@tehseenp#MonsterM47withLPDDR5X#LandMafiaCongress