@DrShraddha44 સરકાર ના ખોટા નિર્ણય નો વિરોધ, શું પક્ષ માં હોઈએ તો ના જ કરી શકાય???? તાલીમ લીધેલ અને TET પાસ ઉમેદવારો માટે શું સરકાર માં કોઈ રજૂઆત પક્ષ તરફ થી ના જ થાય??? જો ભણેલા ગણેલા હોઈ ને પણ આપણે ખોટા નિર્ણય ને પડકારી ના શકીએ તો આપણું ભણતર શું કામનું??? 🙏🙏🙏🙏 જ્ઞાન સહાયક
@Janak_Sutariyaa સાહેબ ચૂંટણી સમયે પોતાની પાર્ટી ના પ્રચાર માટે રેલીઓ માં જાય..... શું એને પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ કાર્ય ની શ્રેણી માં મુકવામાં આવે??? હું મારા ઘર કે પરિવાર ના કામ માટે શાળા માંથી બહાર નીકળું... તો શું એ સમય ને શૈક્ષણિક કાર્ય સાથે જોડી શકાય???🤔🤔🤔🤔🤔 બાકી જય હિંદ
@chitraaum@noidapolice Media sarkar ki jutiya sidhi karne me vyast he.... Waha aapko yah time bhi mil jata he.... Badhiya.... Or raat din sirf sarkar ka agenda chalate ho.... Kya apne parivar ke samne embarrassing mahsus nahi hota????🤔🤔🤔🤔