Interacting with the participants of the Viksit Vibrant Village Programme. Great to see that the initiative is instilling a deeper sense of nation-building among the youth.
#Youth4ViksitBharat#MYBharat https://t.co/2vCFle03vY
"મન કી બાત એટલે પ્રેરણા, ઊર્જા અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ"
સુરેન્દ્રનગર મહાનગરમાં વોર્ડ નંબર 10 ના બુથ નંબર 169 ખાતે માનનીય પ્રધાન��ંત્રી શ્રી @narendramodi સાહેબના પ્રેરણાત્મક કાર્યક્ર્મ "મન કી બાત" ને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે નિહાળી, માર્ગદર્શન મેળવ્યું.
कारगिल विजय दिवस पर मातृभूमि की रक्षा हेतु अपने अदम्य साहस, शौर्य और सर्वोच्च बलिदान देने वाले सभी वीर जवानों को शत्-शत् नमन।
आपका त्याग और पराक्रम सदैव राष्ट्र को प्रेरित करता रहेगा।
जय हिंद 🇮🇳
#KargilVijayDiwas
Gen-Z का मतलब है - नेशन बिल्डिंग
Gen-Z का मतलब है - कैरेक्टर बिल्डिंग
Gen-Z का मतलब है - सेवा का पर्याय
Gen-Z का मतलब है - इनोवेशन
अर्थात,
Gen-Z है - नेशन फ़र्स्ट
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્ય��લય 'શ્રી કમલમ્' ખાતે 'સંગઠનાત્મક બેઠક' યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , શ્રી @aniruddhdavebjp , શ્રી @Hitendrasinhbjp તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા ��્વજારોહણ કરવામાં આવ્યું.
#47YearsOfNationFirst
भाजपा की केन्द्रीय चुनाव समिति ने गुजरात में होने वाले विधानसभा उप-चुनाव 2026 के लिए 111—उमरेठ विधानसभा क्षेत्र से श्री हर्षभाई गोविंदभाई परमार को उम्मीदवार बनाने की स्वीकृति प्रदान की।
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૨૦૨૬ માટે શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી તરીકે જનસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, આદરણીય શ્રી @narendramodi જીએ સરકારન��� વડા તરીકે 8,931 દિવસ સુધી સેવા આપવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
આ ગૌરવપૂર્ણ અવસરે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પત્રકાર પરિષદ સંબોધી તેમજ દેશ અને રાજ્યમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ અને સરકારની વિવિધ લોકકલ્યાણકારી સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી રજૂ કરી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , પ્રદેશ મુખ્ય પ્રવક્તા @dranilpatel11 અને પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી @PrashantValaBJP ઉપસ્થિત રહ્યાં.
Today, we bow in reverence to the brave sons of Bharat Mata, Bhagat Singh, Rajguru and Sukhdev. Their martyrdom for the nation remains etched in our collective memory.
At a young age, they displayed extraordinary courage and an unshakable commitment to the cause of India’s freedom. Undeterred by the might of colonial rule, they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives. Their ideals of justice, patriotism and fearless resistance continue to ignite the spirit of countless Indians.