ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સિદ્ધ યોગી ગુરુ શ્રી હાજલદાદાના પવિત્ર સમાધિ સ્થાન, ભારાપર ખાતે યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પવિત્ર પ્રસંગે પૂજ્ય મહંત શ્રી ભરતરાજા ��ા આશીર્વાદ પ્રાપ્ત કરી સૌના સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરી.
#MosGujarat #TrikamChhanga
सोशल मीडिया पर साझा किए गए एक वीडियो में दावा किया जा रहा है कि भारत ने ननकाना साहिब गुरुद्वारे पर ड्रोन हमला किया है।
#PIBFactCheck
❌यह दावा पूरी तरह फर्जी है।
▶️ सांप्रदायिक विद्वेष फैलाने के लिए ऐसे कंटेन्ट बनाए जाते हैं।
▶️ कृपया सतर्क रहें। ऐसे वीडियो फॉरवर्ड न करें।
#IndiaFightsPropaganda
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે….અને, તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે!
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે.
હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
@BJP4Gujarat
વિકાસના મૂળ મંત્ર સાથે રાષ્ટ્રસેવામાં અવિરતપણે કટિબદ્ધ ગૌરવશાળી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત છે.