આજરોજ નવસારી જિલ્લા ના વાંસદા તાલુકાના ઝૂજ ગામે "સ્વચ્છતા હી સેવા 2026" અંતર્ગત NGO ની બહેનો ને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા , ચાર પ્રકાર ના કચરા વર્ગીકરણ ની સમજૂતી તેમજ માટલા કંમ્પોસ્ટ ખાતર અને શપથ લેવામાં આવી.#SHS2026 #SWACHHTAHISEVA2026#SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKS
આજ રોજ વાંસદા તાલુકા ના કેલીયા ગામે બ્લેક સ્પોટની ચકાસણી અને સતિમા��, કેલીયા, સુખાબારી ગામમાં માટલા કંપોસટીંગ મોનીટરીંગ કામગીરી, ચાલુ કામોની વિઝીટની કામગીરી અને સુખાબારી ગામમાં સોશિયલ ઓડીટ ની કામગીરી