આજરોજ સિંગવડ મુકામે માનનીય પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અરજદારોને રૂબરૂ સાંભળી તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
Sudden Demise of one of the best officer of our Team, Shailesh Bhai Prajapati_Mamlatdar Govindguru Limdi
Gone from our sight, but never from our hearts. With deepest sympathy and sincere condolences to the bereaved family. May the soul rest in eternal peace👏👏👏💐💐💐
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્���િ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અનુસંધાને સ્ટાફને ચૂંટણીલક્ષી કામ���ીરીની ફાળવણી કરી તેમજ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીન��� ધ્યાને લઈ પ્રાંત અધિકારી ઝાલોદની અધ્યક્ષતામાં તથા ઝાલોદ સબ ડિવીઝનના પોલીસ અધિકારીશ્રીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓની ઉપસ્થિમા કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી તેમજ સમીક્ષા કરવામાં આવી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' અપગ્રેડ કરશે. આ પ્રકલ્પો નાગરિકોની જનસુખાકારીમાં વધારો સુનિશ્ચિત કરશે.
#ViksitBharatViksitGujarat
સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે આધુનિક ‘આશ્રય સ્થાન’ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે પરિવારો રહેવા-જમવાની ચિંતા વગર પોતાના સ્વજનની સારવાર પર ધ્યાન આપી શકશે. આ સુવિધાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. #ViksitBharatViksitGujarat
ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. ��ેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.
#ViksitBharatViksitGujarat
ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ!
₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓથી જન સુખાકારીમાં મોટો વધારો થશે. શહેરી જનજીવન વધુ સુખમય બનશે. #ViksitBharatViksitGujarat
રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે. #ViksitBharatViksitGujarat
ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશે અને પાણીની ઉપલબ્ધિ વધતા પ્રગતિના નવા અવસરોના દ્વાર પણ ખુલશે. #ViksitBharatViksitGujarat
સ્માર્ટ સિટી ગાંધીનગરને મળશે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટની ભેટ!
આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ગ્રીન સ્પેસ અને વોક-વે જેવી સુવિધાઓથી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને નવું સ્તર આપશે. પ્રકૃતિ અને આધુનિકતાનો આ અજોડ સંગમ છે. #ViksitBharatViksitGujarat
સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનો એક મજબૂત પુરાવો છે. #ViksitBharatViksitGujarat
ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજનાથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે. #ViksitBharatViksitGujarat
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ અને દિશા મળશે. #ViksitBharatViksitGujarat
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' અપગ્રેડ કરશે. આ પ્રકલ્પો નાગરિકોની જનસુખાકારીમાં વધારો સુનિશ્ચિત કરશે.
#ViksitBharatViksitGujarat