Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
Mr.Jivani
@Shaileshjivani4
i love my india
Joined August 2019
463
Following
285
Followers
1.6K
Posts
Pinned Tweet
Mr.Jivani
@Shaileshjivani4
11 months ago
હે ઈશ્વર..! જો લખીને મારું ભાગ્ય, તું ખૂશ હોય..! તો તારા એ નિર્ણય પર હું કેમ રોઈ શકું?
Mr.Jivani
@Shaileshjivani4
15 days ago
નિંદ્રા માંથી તો જાતે જાગી શકાય પણ, મોહનિંદ્રા માંથી તો કોઈ સદગુરુ જ જગાડી શકે.
Mr.Jivani
@Shaileshjivani4
23 days ago
નવ નોરતાં, નવ રાત્રિ, નવ નેજા ફરકતાં..! કળયુગમાં જ્યોત જાગતી, પીર રામદેવ સહાય કરતાં..! આજથી શરૂ થતાં રામદેવજી મહારાજના નોરતાની સૌ રામદેવ ભક્તોને હાર્��િક શુભકામના🙏
#જય_રામદેવપીર_મહારા
જ
Mr.Jivani
@Shaileshjivani4
3 months ago
અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા, નાભીથી વેણ નીકળે, મોઢે આવે...'માં'
#માં
Who to follow
🖤વૈરાગી🖤
@BtPrajapati
🌹वासुदेव कृपा ही केवलम🌹 #વાસુદેવ_બાળ #સતગુરુ મિલા સો #સબ મિલા,નહીં મિલા સો ન કોઈ, #માતપિતા સુત બાંધવા વો તો #ઘર_ઘર હોય.🌹🙏
ધુળીયા મારગ ની મોજું
@paresh_boricha7
સુખ નો આધાર સમજણ ઉપર છે... (Village Life)
Prrii 𓆩❤︎𓆪
@Krushnarpan_K
Advocate🎓 | Banker | Reader 📚 | સાહિત્યપ્રેમી | Likes: Investments | Stocks | Mutual Funds
Mr.Jivani
@Shaileshjivani4
3 months ago
બદલે તો માણસો છે, સમય તો ખાલી એક બહાનું છે !!
Mr.Jivani
@Shaileshjivani4
3 months ago
સૌથી મીઠી ભાષા ગરજ ની ભાષા છે, તેને તોલે ખાંડ, ગોળ કે મધ નું ગળપણ એ નો આવે..!!
Mr.Jivani
@Shaileshjivani4
3 months ago
છોરૂ તણી ચિંતા ઘણી ઉત્પાત મન અણ માફ છે, મમતાળ છે માવડી પણ બાપ તો બાપ છે.!! ✨
#બાપ
#father
'sday🧡
#fathersday
Mr.Jivani
@Shaileshjivani4
3 months ago
છેટો હોય તોય ચિંતા કરે, અંતર નીચોવે આપ, છાયો કરવા એના છોરુંને, બળતો તાપે બાપ.!! ✨
#happyfathersday
Mr.Jivani
@Shaileshjivani4
4 months ago
અમારે તો હડસેલાં હજાર, પેટ સાટું ખાવા પડે..! ને તું કાયમ ઝાપટે કંસાર, સાચા ઘી નો શામળા..!!
#જય_દ્રારકાધીશ
Mr.Jivani
@Shaileshjivani4
5 months ago
હજી પણ પાતળા કપડાથી સૂરજને એ હંફાવે.. હજી મારી માં, પાલવ એટલો દમદાર રાખે છે..
#mothersday2026
Mr.Jivani
@Shaileshjivani4
5 months ago
પગ પગ પાળે ધરમ પથ, કપટ ન રાખે કોય, એનો સારથી થઈ શામળિયો, હરદમ ભ���ળો હોય.!!
#જય_શ્રીકૃષ
્ણ ✨
Mr.Jivani
@Shaileshjivani4
5 months ago
બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં, 😊 સૂરજ હોય કે ચાંદ. 🌞🌙 બધા પોતાના સમયે જ ચમકે છે. ✨
#Good_Morning
☀️🌸
Mr.Jivani
@Shaileshjivani4
8 months ago
સંપ વિના નહિં સાંપડે, સુખદાયક સંસાર...! પાંચ પાંડવે સંપ થી,કૌરવ માર્યા ઠાર...!!
#જય_શ્રી_કૃષ્ણ
#સંપ
Mr.Jivani
@Shaileshjivani4
8 months ago
કુળની કીર્તિ સાંભળી, મનમાં ના આવે મોજ.. તો તો સમજવા રણનાં રોઝ, સાચું સોરઠીયો ભણે..
Mr.Jivani
@Shaileshjivani4
9 months ago
सर्द ��ी रातें है और शिप्रा का घाट है, इश्क़ उज्जैन से है और इष्ट महाकाल है...✍️
#हर_हर_महादे
व ❣️
Mr.Jivani
@Shaileshjivani4
9 months ago
ચીંથરુ બાંધો અને ચીર પૂરી આપે "કૃષ્ણ" આથી વધુ શું બાંહેધરી આપે..!!
#જયશ્રીકૃષ્ણ
🙏
Mr.Jivani
@Shaileshjivani4
9 months ago
"सुख दुःखे ���मे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्��स्व नैवं पापमवाप्स्यसि ॥" श्रीमद्भ भगवद् गीता (अध्याय 2, श्लोक 38)
Mr.Jivani
@Shaileshjivani4
10 months ago
મન માં માધવ ર્હદય માં રુદ્ર રક્ત માં રામ
Mr.Jivani
@Shaileshjivani4
10 months ago
સુખ દેખી સળગી ઊઠે દુઃખ જોઈ કાઢે દાંત...! કામ ન આવે કોઈદી (પણ) નડે કાયમ વાત...!!
Mr.Jivani
@Shaileshjivani4
10 months ago
बड़ा अजीब सा “चलन” है, अपनो को अपनो से ही “जलन” है.
Last Seen Users on Sotwe
𝐅𝐞𝐞𝐭 𝐄𝐦𝐩𝐢𝐫𝐞
Seen from
Turkey
ປາກລາຍ ໄຊຍະບູລີ
Seen from
Thailand
bad boy
Seen from
Singapore
izmitliadam
Seen from
Turkey
فحل الإمارات
Seen from
Oman
Wuni🔞
Seen from
Korea
MEDIA LOKAL
Seen from
Indonesia
🎱
Seen from
Malaysia
TEMAN FANTASI STW
Seen from
Indonesia
Trends for you
1
Eagles
Under 10K tweets
2
Josh Allen
Under 10K tweets
3
Texans
Under 10K tweets
4
Bengals
Under 10K tweets
5
Jets
Under 10K tweets
6
Sirianni
Under 10K tweets
7
Stafford
Under 10K tweets
8
Keon Coleman
Under 10K tweets
9
Jags
Under 10K tweets
10
Joe Burrow
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.8M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.6M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90.1M followers
10
Taylor Swift
@taylorswift13
84M followers
11
Lady Gaga
@ladygaga
75.5M followers
12
Virat Kohli
@imvkohli
73.5M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.5M followers
16
Bill Gates
@billgates
65.3M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫