ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના ૧૨ વર્ષના સફળ નેતૃત્વમાં દેશે હાંસલ કરેલી ઐતિહાસિક ઉપલબ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મેરિલ કંપનીના સ્થાપક શ્રી અંજુમભાઈ બિલાખિયા સાથે આત્મીય મુલાકાત કરી.
ઉદ્યોગ, રોજગાર સર્જન, રાષ્ટ્રના વિકાસમાં ઉદ્યોગજગતની ભૂમિકા તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે સકારાત્મક ચર્ચા કરી.
• Ram Mandir was built.
• Article 370 was abrogated.
• World-class infrastructure expanded.
• India’s voice grew stronger globally.
These transformations did not happen because they were trending on social media. They happened because of unwavering dedication, decisive leadership and the resolve to build a #ViksitBharat.
#12YearsOfSeva
पहले ललकारा, चुनौती दी और अब
सहानुभूति के लिए दिल्ली की तथाकथित सेक्युलर जमात की वकालत शुरू हो गई है
वैसे यह भी जानना जरूरी है की यह शांति में ख़लल डालने की स्वयं की प्रायोजित व्यवस्था तो नहीं है …!!!
चीज़ अच्छी मिली है तो उसकी तारीफ़ तो बनती है ,
बस भाई सन्देश यह है कि,
देश के नागरिक के नाते Civic Sense रखना यह तो अपनी भी जिम्मेदारी है….!!!
“जितना स्वच्छ-उतना स्वस्थ”
@AshwiniVaishnaw@RailMinIndia
विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के युवा एवं ऊर्जावान राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं यशस्वी जीवन की मंगलकाम��ा करता हूं।
@NitinNabin @BJP4India
बंगालवासियों ने घुसपैठियों और उनके हितैषियों को ऐसा सबक सिखाया है, जिसे तुष्टीकरण की राजनीति करने वाली पार्टियाँ कभी भूल नहीं पाएँगी।
बंगाल ने जिन आशाओं और आकांक्षाओं के साथ मोदी जी के नेतृत्व पर यह विश्वास जताया है, हम निश्चित रूप से उन्हें पूरा करेंगे।
चैतन्य महाप्रभु, स्वामी विवेकानंद, कविगुरु टैगोर, नेताजी सुभाष चन्द्र बोस और डॉ. श्यामा प्रसाद मुखर्जी जैसे महापुरुषों की पावन भूमि बंगाल का खोया गौरव लौटाने और 'सोनार बांग्ला' के स्वप्न को साकार करने के लिए भाजपा दिन-रात एक कर देगी।
भाव संगठन का ,
भाव विश्वास का ,
भाव अपनत्व का,
भाव एकात्मकता का,
छोटे बड़े की समझ और सोच से दूर जाकर बस स्वीकार करने की बात है ,इसलिए जब ऐसी चर्चा होती है तो बातें ध्यान आती हैं की यह भी कुछ ख़ास है ।
વલસાડના સેગવા ગામે જનશક્તિનો વિજય હુંકાર 🪷
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે વલસાડ જિલ્લાના સેગવા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં ઉપસ્થિત રહી ��્રામજનો અને કર્મનિષ્ઠ ઉમેદવારો સાથે સંવાદ કર્યો.
સેગવાની જનતાનો ઉત્સાહ સ્પષ્ટ કહી રહ્યો છે કે તેઓ 'વિકાસની ગતિ'ને અટકવા દેવા માંગતા નથી. છેલ્લા દાયકાઓમાં ભાજપા સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે અને જનતા ભાજપને જીતાડવા મક્કમ છે.
𝟖,𝟗𝟑𝟏 𝐝𝐚𝐲𝐬 𝐨𝐟 𝐒𝐞𝐯𝐚.
One journey, from Gujarat CM to India’s PM, now the longest-serving head of a government in India, surpassing Pawan Kumar Chamling’s 8,930-day record.
From being the longest-serving Gujarat CM to winning three consecutive Lok Sabha mandates in 2014, 2019 and 2024, this milestone reflects a lifetime dedicated to governance, not just politics.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐝𝐢𝐝𝐧’𝐭 𝐣𝐮𝐬𝐭 𝐠𝐞𝐭 𝐚 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫, 𝐢𝐭 𝐠𝐨𝐭 𝐚 𝐏𝐫𝐚𝐝𝐡𝐚𝐧 𝐒𝐞𝐯𝐚𝐤 𝐢𝐧 𝐒𝐡𝐫𝐢 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢.
#PradhanSevakModi
નમ્રતા, કર્મઠતા અને સબળ નેતૃત્વનો સંગમ!
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીનું વલસાડની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે.
@BJP4Gujarat@ratnakar273
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત બૂથ સમિતિ સંમેલન કાર્યક્રમ આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ધરમપુર વિધાનસભામાં તા. 14/03/2026 (શનિવાર)ના રોજ યોજાનાર છે.
આ કાર્યક્રમની સફળ આયોજન વ્યવસ્થાના ભાગરૂપે પારડી સાંઢપોર, કલવાડા અને વાંકલ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તા મિત્રો સાથે બેઠક કરી અને કાર્યક્રમ અંગે ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.
@BJP4India@BJP4Gujarat@iJagdishBJP@ratnakar273
વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લાજી સાથે વલસાડ જિલ્લા કમલમ્ ખાતે સૌજન્ય મુલાકાત કરી અને શુભેચ્છાઓ પાઠવી.
વલસાડ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. આપના માર્ગદર્શન હેઠળ જિલ્લા સંગઠન વધુ મજબૂત બનશે તેવી શુભેચ્છા.
@BJP4Gujarat@iJagdishBJP@ratnakar273