Watched a moving video of an elderly citizen today someone who’s seen governments come and go since independence. His words: no government has worked for the common man like this one. That’s the trust years of @narendramodi ji’s leadership have built.
સાવરકુંડલા શહેરના નાગરિકોને લાંબા ગાળે શુદ્ધ પીવાનું પાણી મળે અને શેલ દેદ��મલ (હાથસણી) ડેમ નો લાભ મળે તેવા સુગમ હેતુસર અમૃત 2.0 યોજના અંતર્ગત આશરે ₹55 લાખના ખર્ચે ઓપનવેલના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના નાગરિકોને ફિલ્ટર પ્લાન્ટ મારફતે શુદ્ધ પાણી પહ��ંચાડવાની સુવિધા મળશે અને પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
થોડા સમય પહેલા ભાજપાનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ફક્ત 45 વર્ષનાં શ્રી નીતિન નબીનજીને ��િયુક્ત કરાયા, ત્યારે મોસ્ટ સિનિયર નેતાઓ પુષ્પગુચ્છ લઈને તેમના સ્વાગતમાં ઉભા હતા.
દિવાળી પહેલા ગુજરાત સરકારમાં આખુ મંત્રી મંડળ બદલવામાં આવ્યું, ત્યારે જેઓ મંત્રી પદમાંથી બાકાત થયા તેં તમામ નેતાગણ નવા મંત્રીઓને અભિનંદન પાઠવવા તેમની કેબિનેટમાં ગયા.
પરમ દિવસે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની ટીમ જાહેરાત થઇ તો ગઈ કાલે તમામ જુના હોદ્દેદારોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને પદગ્રહણ વખતે હાજર રહ્યા.
અને પાટણમાં ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ એસસી મોરચાનાં જિલ્લા અધ્યક્ષની જાહેરાત થઇ તો કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કાર્યાલય પર તાળું માર્યું અને જીગ્નેશ મેવાણીનો વિરોધ કરીને હુડીયો બોલાવ્યો.
હવે તમે જાતે જ નક્કી કરો...
Day 1 of 9 - Devi Shailaputri - मूलाधारचक्र/Root Chakra - SurvivalStability
Worshipping Shailaputri on the first day stabilizes one’s foundation and prepare for higher stages of realization, just as awakening the root chakra is the first step of Kundalini’s ascent.
#navratri
અમદાવાદના અમરાઈવાડી અને વટવા વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે "કુશાભાઉ ઠાકરે" ઓડિટોરિયમ હોલ ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજાયો. આ શિબિરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવી.
આ છે ગોપાલ નો પાળેલો આપીયો,
આ લોકો માનસિક વિકલાંગ લાગે જે પોતાના દેશને સળગાવવાની લાલચા રાખે છે,
આમ આદમી પાર્ટી સંપૂર્ણ રાષ્ટ્રવિરોધી જ છે,હવે આ લોકોની કુદ્રષ્ટિ ગુજરાત જેવા શાંતિપૂર્ણ રાજ્ય પર પડી છે,ચેતવવા ની જરૂર છે આપણે...
આજે યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા માટે અટલધારા કાર્યાલય ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર ભાજપ ટીમ, નગરપાલિકા સદસ્ય શ્રીઓ તેમજ અનેક કાર્યકર્તા મિત્રોનો ઉત્સાહ અને સમર્પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.