ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની ચૂંટણીમાં વિજય સાથે જનસેવાનો દૃઢ સંકલ્પ 🪷
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થળો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ ભારતીય જનતા પાર્ટી પરનો જનતાનો વિશ્વાસ બતાવે છે.
વિકાસ, પારદર્શક વહીવટ અને જનકલ્યાણના ધ્યેય સાથે આગળ વધવાની અમારી પ્��તિબદ્ધતાને આ જનાદેશ નવી ઊર્જા આપે છે. વિજયી ઉમેદવારોને અભિનંદન, ગુજરાતની જનતાના આ અમૂલ્ય વિશ્વાસને કોટિ કોટિ વંદન અને જનસેવાના સાર્થક કરવાના આ કાર્યમાં યોગદાન આપનાર તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન.